________________
ગાવાળ દ્વારા કાનેામાં ખીલા
હાઈ શકે છે અને અધર્મ સંબંધી પણ હોઈ શકે છે. એટલે ધાર્મિક પ્રદેશન છે અને અધાર્મિક પ્રદેશન પણ.
સ્વાતિદત્ત-પ્રત્યાખ્યાન કેાને કહે છે ?
૪૫૯
આત્માના યા,
મહાવીર–પ્રત્યાખ્યાનના અર્થ નિષેધ છે, તે એ પ્રકારના છે. મૂલગુણ-પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન. સત્ય વગેરે મૂલગુણાની રક્ષા તથા હિંસા, અસત્ય વગેરે વૈભાવિક પ્રવૃત્તિઓના પરિત્યાગને મૂલગુણ-પ્રત્યાખ્યાન કહે છે અને મૂલગુણાના સહાયક સદાચારના વિરેાધી આચરણના ત્યાગને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન નામ આપવામાં આવ્યું છે.
આ પ્રમાણે જીજ્ઞાસાઓનું સમાધાન થઈ જતાં એનું મન ખૂબ આનંદિત થયું.
ગેાવાળ દ્રારા કાનામાં ખીલા
વર્ષોવાસ પૂર્ણ થવાથી ભગવાન જ ભિય ગ્રામથી · મંઢિયગ્રામ ’ થઈ ને ‘છમ્માણિ’ પધાર્યાં. અને ગામની અહાર ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. સંધ્યા સમયે એક ગાવાળ ખળદાને લઇને ત્યાં આળ્યે. બળદોને ભગવાન મહાવીર પાસે મૂકીને તે કંઈ કામકાજ માટે ગયા. બળદો ચરતાં ચરતાં આસપાસની ઝાડીમાં છુપાઈ ગયા. ગેાવાળ પાછા ફર્યાં. બળદોને ન જોતાં એણે તે અંગે મહાવીરને પૂછ્યું. ૧. (ક) આવ. નિયુક્તિ, ૪૦૭. (ખ) વિશેષ ભાષ્ય ૧૯૫૯ ર. (ક) તાદે સો આવતા પુછતિ-રેવન્ના હ્રદિવાિ ? માવ મેળેળ अच्छति ताहे सो परिकुवितो भगवतो कन्नेसु काससलागाओ छुमति, एगा इमेण कन्नेण एगा इमेण, ताहे पत्थरेण आहणति जाव दावि मिलिताओ ताहे मुलभग्गाओ करेति मा कोति उकखणिहित्ति, केति भव निएगा चेव जाव इतरेण कन्नेण निग्गया ताहे अ भग्गा, कन्नेसु तउ तत्तं गोवस्स कत तिविहुणा रन्ना | कन्नेसु वदघमाणस्स तेण छूटा कडस लागा ।
-આવ. ચૂર્ણિ ૨૨૧-૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org