________________
૪૬ ૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
ભગવાન મૌન હતા. એટલે એમણે કોઈ જવાબ આપ્યું નહી. આથી ગાવાળ ગુસ્સેથી લાલ-પીળા થઈ ગયા-સારું ! ખેલતા પણ નથી....દેખાડતા પણ નથી. લાગે છે કે કંઈ સંભળાતું નથી કાનમાં તેલ નાખીને ઊભા છે. અરે હમણાં જ તારા કાન ખાલી નાખુ છું.” એમ કહીને એણે મહાવીરના કાનમાં કાંસાના તીક્ષ્ણ સળિયાએ ખાસી દીધા અને આ સળિયાઓને કોઈ જોઈ ન જાય તે માટે એના મહાર દેખાતા ભાગને કાપી નાખ્યા.
શાંત
ભગવાનને ખૂબ વેદના થઈ રહી હતી, તેા પણ તે અને પ્રસન્ન હતા. એમના અન્તર્મોનસમાં કંઈ પણ ખિન્નતા ન હતી. તેઓ ચિન્તન કરી રહ્યા હતા કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હુસતા એવા મેં જે શપાપાલકના કાનામાં ગરમ સીસું રેડાવ્યું હતું તે ઘાર કર્મનું આ પ્રતિ મને પ્રાપ્ત થયું છે.
ત્યાંથી વિહાર કરી ભગવાન મધ્યમ પાવા પધાર્યાં. ભિક્ષા માટે ક્રૂરતા ફરતા તેઓ સિદ્ધાર્થ શ્રેષ્ઠીને ગૃહે પહોંચ્યા. આ વખતે સિદ્ધાર્થ શ્રેણી વૈદ્ય-પ્રવર ખરક સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. પ્રતિભા સમ્પન્ન વૈઘે સર્વ લક્ષણ સમ્પન્ન મહાવીરના સુંદર અને સુડાલ દેહને જોઈ ને કહ્યું કે “ એમના શીરમાં ‘શલ્ય' છે. એને કાઢવું એ અમારું કન્ય છે.” વૈદ્ય અને શ્રેષ્ઠી દ્વારા અભ્યર્થના કરવા છતાં ભગવાન ત્યાં રોકાયા નહીં. હુંએ ત્યાંથી ચાલ્યા ગયા અને ગામની અહાર આવી ધ્યાનસ્થ થઈ ગયા.
ખરક વૈદ્ય અને શ્રેષ્ઠી ઔષધિ વગેરે સામગ્રી લઈ ને ભગવાનને ખાળતાં-ખાળતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ભગવાન ધ્યાનસ્થ હતા. એમણે ભગવાનના કાનમાંથી સળિયાએ કાઢવા પૂર્વે ભગવાનના
(ખ) આવશ્યક હરિભદ્રીપ. ૨૨૬
(ગ) આવષ્યક મલય. વૃત્તિ. ૨૯૭
(ધ) મહાવીર ચરિય” (નેમિચન્દ્ર) ૧૩૩૫૧૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org