________________
શ્રેણિકની જિજ્ઞાસા
ફરીથી પ્રભુને પૂછ્યું—ભગવન્ ! આપ જેવા મહાપુરુષને એણે મરવાનું કેમ કહ્યું ?
રાજન્ ! ચાર ઘનઘાતી કર્મોને નષ્ટ કર્યો પછી અહુન્ત અને છે. પરંતુ જીવનશુદ્ધિની અતિમ ભૂમિકા અર્હન્ત અવસ્થા નથી. મુક્ત અવસ્થા જ આધ્યાત્મિક વિકાસનું સર્વોત્કૃષ્ટ રૂપ છે. એણે મારા દેહને અધન માન્યું અને મરણને મુક્તિ. મારુ' મરણુ મારી પૂણ તા છે એટલે મને મરવાનું કહ્યું,
રાજાની જિજ્ઞાસા ત્રીજા પ્રશ્ન પ્રત્યે વળી. ભગવાને કહ્યું-અભયકુમારના જીવનમાં ભાગ સાથે ત્યાગ પણ છે. એનુ જીવન ભ્રમર સમાન છે, જો રસ લેવા છતાં એમાં ડૂખી જતા નથી. તે નિષ્કામ ભાવથી પેાતાનુ કન્ય કરી રહ્યો છે. એટલે એનુ જીવન અહી પણ સુખી છે. ભય અને શાકથી મુક્ત છે. આગળનું જીવન પણ ભવ્ય છે. તે અહીંથી મરીને પણ દેવ મનશે. તે અહીં સુખી અને ત્યાં પણ સુખી એટલે દેવે કહ્યું—ચાહે જીવ! કે ચાહે મરે.
સમ્રાટના મનમાં પોતાના પ્રતિ ગ્લાનિ થવા લાગી પરંતુ હેજી અંતિમ પ્રશ્ન ખાકી હતા. સમ્રાટે આ પ્રહેલિકા–સમસ્યાને ઉકેલવાની દૃષ્ટિથી કહ્યુ -ભગવન્ ! કાલશૌકરિકને માટે એણે કહ્યુ - ન મરા ન જીવા ? એનું શું તાત્પ છે! ભગવાને કહ્યું-એ તે ખૂબ સ્પષ્ટ છે. કાલનું જીવન દુઃખ, દારિદ્રય અને અંધકારથી વ્યાપ્ત છે. તે હિંસા અને ક્રૂરતાની જવલંત મૂર્તિ છે. એવી પરિસ્થિતિમાં તે આગળના જીવનમાં સુખ કેવી રીતે આવી શકે ? તે જ્યાં સુધી જીવતા રહેશે ત્યાં સુધી હિંસા કરી પાપ કરતા રહેશે અને મરીને નરકમાં જશે. અહી પણ અશાંતિ છે અને આગળ પણ. એટલે એનુ ન મરવું સારું કે ન જીવવું સારું.
R
२ अथाचचक्षे भगवान् कि भवेऽद्यापि तिष्ठसि । शीघ्र मोक्ष प्रयाहीति मा म्रियस्वेति सोऽवदत् ॥ स त्वामवोच वेति जीवतस्ते यतः सुखम्
नरके नरशार्दूल मृतस्य हि गतिस्तव ।
३१
૫૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org