________________
ગાંગેય અનગાર
૬૮૯
ગાંગેય-ભગવન, અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર?
મહાવીર–અસુરકુમારાદિ ભવનપતિ દેવ સાક્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ.
ગાંગેય-ભગવદ્ , પૃવીકાયિકાદિ એકેન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ?
મહાવીર–ગાંગેય, પૃથ્વીકાયિકાદિ જીવ સાક્તર ઉત્પન્ન થતા નથી, તેઓ પિતપોતાનાં સ્થાનમાં નિરંતર ઉત્પન્ન થતા હોય છે.
ગાંગેય–ભગવન , દ્વીન્દ્રિય જીવ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર?
મહાવીરગાંગેય, દીન્દ્રિય જીવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણું.
આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિનિદ્રય અને પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય અને દેવ પણ સાન્તર અને નિરંતર ઉત્પન્ન થાય છે.
ગાંગેય-ભગવદ્ , નૈરયિક સાન્તર વતા હોય છે કે નિરંતર પણુ અવતા છે?
મહાવીર–ગાંગેય, નૈરયિક સાન્તર પણ ઐવતા છે અને નિરતર પણ ઐવતા છે.
આ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય તથા દેવ પણ કદી સાન્તર અને નિરન્તર એવે છે, પરંતુ પૃથવીકાયિક આદિ નિરંતર ઉત્પન્ન થનાર એકેન્દ્રિય જીવ નિરંતર જ એવે છે.
ગાંગેય–ભગવન, “પ્રવેશન” કેટલા પ્રકારના કહ્યા છે?
મહાવીર–ગાંગેય, પ્રવેશન ચાર પ્રકારના કહેવાય છે. ૧. નરયિક પ્રવેશન, ૨. તિર્યગનિ પ્રવેશન, ૩. મનુષ્ય પ્રવેશન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org