________________
પાવામાં અંતિમ વર્ષાવાસ
નિર્વાણ-કલ્યાણ
ભગવાનનું નિર્વાણ થયેલ જાણી સુર અને અસુરોના બધા ઈન્દ્રો પોત-પોતાના પરિવારની સાથે ત્યાં આવી પહોંચ્યા. તેઓ બધા પિતપોતાને અનાથ જેવા સમજવા લાગ્યા હતા. બધાનું હૃદય ભાવવિહુવલ થઈ રહ્યું હતું. શકના આદેશથી ગોશીષ ચન્દન અને ક્ષીરેદક લાવવામાં આવ્યું. ક્ષીરાદકથી ભગવાનના પાર્થિવ શરીરને સ્નાન કરાવવામાં આવ્યું. ગોશીષ ચદનને લેપ કરવામાં આવ્યું. દિવ્ય વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું. એ પછી ભગવાનના પાર્થિવ શરીરને શિબિકામા મૂકવામાં આવ્યું.
દેએ દિવ્યધ્વનિ સાથે ફૂલેની વૃષ્ટિ કરી ઈન્દ્રોએ શિબિકા ઉઠાવી, શિબિકા યથા-સ્થાને પહોંચી. ભગવાનના શરીરને શેશીર્ષ ચંદનની ચિતા પર રાખવામાં આવ્યું. અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રજવલિત કર્યો અને વાયુકુમાર દેવોએ વાયુ પ્રચલિત કર્યો. અન્ય દેએ છૂત અને મધુ ચિતામાં નાંખ્યાં. આ પ્રમાણે પ્રભુના શરીરની દહનક્રિયા કરવામાં આવી. પછીથી મેઘકુમારે જલની વર્ષા કરી ચિતાને શાંત કરી. કેન્દ્ર ઉપરની ડાબી દાઢોને ઈશાનેન્દ્ર જમણું બાજુની દાઢોને સંગ્રહ કર્યો. આ પ્રમાણે ચમરેન્દ્ર અને બલીન્દ્રએ નીચેની દાઢ લઈ લીધી અન્ય દેએ દાંત અને અસ્થિબંડે લીધા માનએ ભસ્મ ગ્રહણ કરી સંતોષ માન્ય. ૧૪
ઉપસંહાર
કાર્તિક અમાવસ્યાને એ દિવસ સંસાર માટે ખરેખર મહાન ખેદ અને શેકને દિવસ સિદ્ધ થશે. એક મહાન પુરુષ એક અખંડ જ્ઞાનસૂર્ય જે બેતેર વર્ષ પૂર્વે આ સંસારમાં અવતરિત થયે હતે. એણે ૩૦ વર્ષની ઉંમરે સાધનાને કંટકાકી પંથે ચાલવાને વજ ૧૪ ત્રિષષ્ટિ ૧૦, ૧૩, ૨૧૯-૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org