________________
ભૌગોલિક પરિચય
ત્યાં આવતા હતા. જાતકે માંથી જ્ઞાત થાય છે કે બુદ્ધની પહેલાં રાજ્યસત્તા માટે મગધ અને અંગ વચ્ચે સંઘર્ષ થયા કરતા હતા.૩ બદ્ધના સમયમાં અંગ મગધને જ એક ભાગ ગણાતો હતો. રાજ શ્રેણિક અંગ અને મગધ બનેને સ્વામી હતે. પિટક સાહિત્યમાં અંગ અને મગધને સાથે રાખીને “અંગમગધા” એમ દ્વન્દ સમાસ રૂપમાં પ્રાગ થયેલો છે. ચંપેય જાતકના મત અનુસાર ચંપાનદી અંગ અને મગધ એ બેનું વિભાજન કરતી હતી. જેની પૂર્વ અને પશ્ચિમ બને બાજુએ જનપદ વસેલા હતા. અંગ જનપદની પૂર્વસીમ રાજપ્રાસાદોની પહાડીઓ, ઉત્તરસમા કીસી નદી અને દક્ષિણમાં એને સમુદ્ર સુધી વિસ્તાર હતે. પાર્જિટરે પૂર્ણિયા જિલ્લાના પશ્ચિમી ભાગને પણ અંગ જનપદ અન્તર્ગત માન્ય છે."
- સુમંગલા વિલાસિનીમાં જણાવવામાં આવ્યું છે કે અંગ જનપદમાં અંગ (અંગા) નામના લેકે રહેતા હતા. એટલે એના નામ પરથી તે વસ્તિપ્રદેશનું નામ અંગ પડ્યું. અંગના લેકેને એમના શારીરિક સૌન્દર્યને કારણે એ નામ મળ્યું હતું. તે પછી આ નામ પ્રદેશવિશેષ માટે રૂઢ થઈ ગયું.'
મહાભારત અનુસાર અંગ નામના રાજાના નામ પરથી જનપદનું નામ અંગ પડ્યું હતું ? ૨. (ક) ઔપપાતિકસૂત્ર ૧ .
(ખ) જ્ઞાતૃધર્મકથા ૮ (ગ) ઉત્તરાધ્યયન ૨૧, ૨ જાતક, પાલિટેકસ-સોસાયટી, આવૃત્તિ ૪થી, પૃ. ૪૫૪, આવૃત્તિ પમી, પૃ. ૩૧૬
આવૃત્તિ છઠ્ઠી પૃ. ૨૭૧ ૪. (ક) દીધનિકાય ૩, ૫.
(ખ) મસ્જિમનિકાય, ૨, ૩, ૭.
(ગ) થેરગાથા-મુંબઈ વિશ્વવિદ્યાલય સંસ્કરણ, ગાથા ૧૧૦. ૫. જર્નલ ઓફ એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ સન ૧૮૬૭, પૃ. ૯૫. ૬. સુમંગલવિલાસિની પ્રથમ આવૃત્તિ, પૃ. ૭૨૯ ૭. મહાભારત-ગીતાપ્રેસ સંસ્કરણ ૧, ૧૦૪, ૫૩, ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org