________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
અસ્થિ એટલે હડ્ડી અને ગ્રામ એટલે સમૂહ. આ પ્રમાણે અસ્થિકગામના અર્થ હાડકાનેા સમૂહ એવે થાય છે.
પર
વમાન નામનાં અનેક નગર હતાં. એક વર્ષ માન નગર પ્રયાગ અને વારણસીની મધ્યમાં પણ આવેલું હતું.પ
શાહજહાંપુરથી ૨૫ માઈલ પર વાંસખેડામાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયુ છે. જેમાં વમાનકેટનુ વર્ણન છે. પૂર્વે ૬૩૮માં હુ વધુને ત્યાં આગળ પડાવ નાંખ્યા હતા. આ વધુ માનકોટિ આજ દિનાજપુર જિલ્લામાં વધુ માનકેાટિ નામથી પ્રખ્યાત છે. દેવીપુરાણમાં વમાનના ઉલ્લેખ મંગાળથી અલગ સ્વતંત્ર દેશરૂપે થયા છે.
દાંતાની નજીકમાં આવેલ વમાનનુ વર્ણન પણ મળે છે. એક વમાન માળવામાં પણ હતુ`. એક વમાનપુર સૌરાષ્ટ્રમાં પણ હતું. જ્યાં ઈ. સ. ૧૪૨૩ માં મૈરુતુગ નામના પ્રસિદ્ધ જૈન વિદ્વાને પ્રબંધચિંતામણિની રચના કરી હતી. અત્યારે એનું નામ વઢવાણ છે.
દીપવવંશમાં એક વ માનપુરના ઉલ્લેખ છે. ખાદમાં જેને વર્ષોંમાનભુક્તિ કે વર્ધમાન નામથી પણ ઓળખવામાં આવે છે, તે કલકત્તાથી ૬૭ માઈલ પર આવેલ ઈવાનનગર હતું.
એ યાદ રાખવું જોઈએ કે જેતુ પૂ નામ વધમાન હતું, તે આ બધાથી જુદું જ હતુ. તે વિદેહ દેશની બહાર આવેલું હતુ અને ભગવાન મહાવીરે જે અસ્થિકગામમાં વર્ષોવાસ કર્યા હતા, તે વિદેહ દેશમાં હતું. એનું ખીજું નામ હસ્તિગ્રામ પણ હતું.
પ. (૩) કથાસરિત્સાગર અધ્યાય ૨૪, ૨૫. (ખ) માર્ક ડેયપુરાણુ (ગ) વૈતાલ–પંચવિ તિ
૬. માર્ક ડેય પુરાણ, અધ્યાય ૫૮.
૭. દેવીપુરાણ, અધ્યાય ૪૬.
૮. મૈનુઅલ એક્ બુદ્ધિમ પૃ. ૪૮૦ સ્પેસહાડી લિખિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org