________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
મગધ
મથુરા
મના નિવેશ મલયગાંવ મલયદેશ મલદેશ મહાપુર મહાસન ઉદ્યાન માણિભદ્ર ચિત્ય માલવ મિથિલા મિંઢિયા મૃગગ્રામ મોઢિયગાંવ
મકાનગરી મોરાસન્નિવેશ મૌર્યસન્નિવેશ રાજગૃહ લેતાર્ગલો વલ્સ વર્ધમાનપુર વાણિજ્યગ્રામ વાલુકાગ્રામ વિઠ્યપુર વિશાખા
વૈશાલી શાલિશીર્ષ શ્રાવસ્તી
તાંબિકા સાનુલેટિયયગ્રામ સિંધુદેશ સુરભિપુર સુર્વણખલ સુર્વણવાલુકા સુંસુમારપુર સુહ્મ હિતિશીર્ષ હસ્વિશીર્ષનગર
વિતભય વીરપુર
અંગ–
અંગ એક પ્રાચીન જનપદ હતું. ભાગલપુરથી મુંગેર સુધી ફેલાયેલ ભૂ-ભાગનું નામ અંગદેશ હતું. પ્રસ્તુત દેશની રાજધાની ચંપાપુરી હતી. જે ભાગલપુરથી પશ્ચિમમાં બે માઈલ પર આવેલી હતી. કનિંઘમે ભાગલપુરથી ૨૪ માઈલ દૂર પથ્થરઘાટા પહાડની પાસે ચંપાનગર યા ચંપાપુરી હોવાનું માન્યું છે. એ ગંગાકિનારે આવેલું છે. પ્રાચીન યુગમાં ચંપા અત્યધિક સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે વ્યાપારનું કેન્દ્ર હતું અને દૂરદૂરના વ્યાપારી વ્યાપારાર્થે ૧. (ક) એશિયટ ગ્રેફી એફ ઇંડિયા ૫. ૫૪૬ (ખ) નંદલાલદે-જ્યોગ્રેફીકલ ડીક્ષનરી ઑફ એન્સિયન્ટ એન્ડ મેડીવલ
ઈન્ડિયાપૃ. ૭. (ગ) સ્મિથ-અલ-હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા, ચતુર્થ સંસ્કરણ પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org