________________
ભૌગોલિક પરિચય
૪૯
ચંડપ્રોત હતે. ચંડપ્રોતની પટરાણી શિવદેવી અને અંગારવતી આદિ રણુએ ભગવાન મહાવીરની પરમ ઉપાસિકા હતી. - જ્યારે સમ્રાટ અશોકને પુત્ર કૃણાલ ત્યાં સુબેદાર થયે
ત્યારે અવંતી જે ઉજૈની નામે પ્રખ્યાત હતી, એનું નામ કુણાલ નગર રાખવામાં આવ્યું. કુણાલ પછી રાજા સંપ્રતિનું રાજ્ય થયું. રાજા સંપ્રતિએ જૈનધર્મને પ્રચાર કરવા માટે પોતાના અનુચરેને દૂર-દૂર મોકલ્યા હતા. આર્ય સુહસ્તિ અવંતી પધાર્યા હતા. ચંડરુદ્ર, ભદ્રકગુપ્ત, આર્ય રક્ષિત તથા આર્ય આષાઢ આદિ જૈન શ્રમણએ ત્યાં વિહાર કર્યો હતો. જૈન શ્રમણને ત્યાં આગળ કઠેર પરીષહ પણ સહન કરવા પડતા હતા. ૧૯
આચાર્ય કાલકે રાજા ગર્દ ભિલ્લના સ્થાને ઈરાનના શાહને બેસાડ્યો હતો. એ જ અવંતીમાં રાજા વિક્રમાદિત્યે પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યની સભાના એક રત્ન હતા. દિગંબર જૈન પરંપરા અનુસાર સમ્રાટ ચંદ્રગુપ્ત અહીં આર્ય ભદ્રબાહ પાસે દીક્ષા ગ્રહણ કરી દક્ષિણની યાત્રા કરી હતી.' ૨. આવશ્યકચૂર્ણિ ભાગ ૨, . (ક) આવશ્યકચૂર્ણિ ઉત્તરાર્ધ, પત્ર ૧૬૪
(ખ) ત્રિષષ્ટિ. ૧૦,૧૧ ૪. (ક) આવશ્યકચૂર્ણિ ભાગ ૧, પત્ર ૯૧
(ખ) આવશ્યકચૂર્ણિ ભાગ ૨, પત્ર ૧૯૯ ૫. સંસ્તર ૮૨, પૃ. ૫૮ . બૃહત્ક૯પ ભાષ્ય ૧,૩૨ ૩૭ ૭. બહ૯૫ ભાષ્ય ૬,૬૧૩ ૮. આવશ્યક ચૂર્ણિ પૃ. ૪૦૩ ૯. દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૯૬ ૧૦. બહત્કલ્પભાષ્ય ૫, ૫૭૦૬ ૧૧. જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ પૃ. ૪૮૧
ભ. મ. પ્ર. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org