________________
૭૬૭.
ભગવાન મહાવીરને ઉપદેશ ઉપદેશનું આર્ય સુધર્મા દ્વારા સંગ્રથિત રૂપ છે. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ આદિમાં ભગવાનનું ઉપદેશવચનનું વિશાલતમ સુંદર સ્વરૂપ મળે છે. અહીં એ ઉપદેશોમાંથી કેટલાંક ચૂંટીને રજૂ કરવામાં આવે છે.
ભગવાન મહાવીરના મુખ્ય આધાર અહિંસા રહ્યો છે. અહિંસાની ભૂમિકા પર જ અનેકાંતવાદ, અપરિગ્રહવાદ, કર્મવાદને મહેલ ઊભા રહ્યા છે. જીવનમાં આચારાત્મક અહિંસા-પ્રાણવધવિરમણ અને અપરિગ્રહ છે તથા વિચારાત્મક અહિંસા છે અનેકાંતવાદ. હિંસા-અહિંસાનું ફળ દર્શાવવાને કર્મ-સિદ્ધાંત છે. આ પ્રમાણે ભગવાનને સમસ્ત ઉપદેશનો વિસ્તાર અહિંસાને મૂળ આધાર માની કરવામાં આવ્યું છે.
અત્રે પ્રસ્તુત ધર્મ, અહિંસા, સત્ય વગેરે અંગે ભગવાન મહાવીરને ઉપદેશ વાંચે.
ધર્મ धम्मो मंगलमुक्किट्ठं अहिंसा संजमो तवो । સેવા વિ તૈ નમંતિ કરણ અમે સયામળો –દશ. ૧. ૧.
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, તે અહિંસા-સંયમ–તપ રૂપ છે. જે સાધકનું મન ઉક્ત ધર્મમાં રમણ કરે છે, એને દેવતા પણ નમસ્કાર કરે છે. एगा धम्मपडिमा, जं से आया पन्जवावजाए ।
–સ્થા ૧. ૧. ૪૦ ધર્મ જ એક એવું પવિત્ર અનુષ્ઠાન છે, જેનાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે.
રયાં રે ધર્મ fમનાદ –આચારાંગ ૩. ૧. - સદા વિષય-વાસનામાં રપ રહેનાર (મૂઢ) મનુષ્ય ધર્મના તત્વને ઓળખતે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org