________________
७८३
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
माया मित्ताणि नासेह ।
દશ૦ ૮, ૩૮ માયા, મિત્રતાને નાશ કરે છે.
લાભ लोभी सव्वविणासणो ।
– દશ૦ ૮, ૩૯ લોભ બધા સદ્ગુણોનો નાશ કરી નાખે છે. इच्छालोभिते मुत्तिमग्गस्स पलिमथू ।
–સ્થાના૦ ૬, ૩ લેભ મુક્તિ-પંથને અવરોધક છે. लोभपत्ते लोभा समावइज्जा मोसं वयणाए ।
–આચા, ૨, ૩, ૧૫, ૨ લેભને પ્રસંગે ઉપસ્થિત થતાં વ્યક્તિ સત્યને ઠુકરાવી અસત્યને આશરો લે છે. सीह जहा व कुणिमेणं, निब्भयमेग चरंति पासेणं ।
-સૂત્ર ૧, ૧. ૧૮ નિભક–સ્વતંત્ર વિચરનાર સિંહ પણ માંસના લેભથી જાળમાં ફસાઈ જાય છે.
लोभ संतोसओ जिणे । લેભાને સંતોષથી છત જઈએ.
મોહ एग विगिंचमाणे मुढो विगिंचइ ।
-આચા૦ ૧, ૩, ૪ જે મોહનો નાશ કરે છે, તે અન્ય અનેક કર્મ-વિકલનો નાશ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org