________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કેટલાક ગ્રંથોમાં ખ'ડકમ્મને પ્રદ્યોતના એક મંત્રી જણાવવામાં આળ્યેા છે.૩૨ તા કેટલાક ગ્રથામાં મંત્રીનું નામ ભરત આપવામાં આવ્યું છે,૩૭
૩૮
જૈનસાહિત્યનુ પ વેક્ષણ કરવાથી એ જ્ઞાત થાય છે કે ચડપ્રદ્યોત પ્રારંભમાં જૈન ધર્માવલંખી ન હતા. રાજા ઉદ્યાયન અને ખંદીવાન બનાવીને લઈ જાય છે. માર્ગોમાં પર્યુષણ પર્વ આવે છે. રાજા ઉદાયનને તે દિવસે પૌષધપવાસ હતા, એટલે એનુ ભેાજન કરનાર રસેાઇયે. ચંડપ્રદ્યોતને પૂછે કે શુ આપ ભાજન કરશે! ? ત્યારે ચ ́ડપ્રદ્યોતને ખૂબ આશ્ચય' થયું. રસાઇયાએ પર્યુષણ મહાપર્વ ની વાત કહી અને આ કારણે મહારાજા. ઉદાયનને પૌષધેાપવાસ છે. ત્યારે ચંડપ્રધોતે કહ્યુ કે મારાં માતા-પિતા શ્રાવક હતાં એટલે મારે પણ ઉપવાસ છે.૩૪ જ્યારે ઉદ્યાયનને અને મુક્ત કર્યાં. ત્યારે તે જૈનધર્માવલખી અન્યા. મહાવીરના સમવસરણમાં શતાનીક રાજાની પત્ની મૃગાવતી તથા ચ'ડપ્રદ્યોતની શિવા વગેરે આઠ પત્નીએ દીક્ષિત થઈ, એ સમયે ત્યાં ચ'ડપ્રદ્યોત પણ ઉપસ્થિત હતા.૩૫ ભગવાન મહાવીરની સાથે એના પ્રથમ પરિચય અહી જ થયે હતા અને અત્રે જ એણે વિધિવત્ જૈનધમ ના સ્વીકાર કર્યાં હતા. ૩૬
અ'ગુત્તરનિકાય અટ્યકથા અનુસાર ચડપ્રદ્યોતને ધર્મોને ઉપદેશ ભિક્ષુ મહાકાત્યાયન દ્વારા મળ્યેા હતા. જે સાધુ બન્યા પૂર્વે
૩૨. લાઈફ ઈન એશેંટ ઈંડિયા પૃ. ૩૯૪
૩૩. ઉજ્જયિની—દન પૃ. ૧૨, મધ્યભારત સરકાર.
*
૩૪. (૧) તન્મમાવ્યુવવાસોડય વિતરૌ શ્રાવૌ હૈ મે ।—ઉત્તરા॰ ભાવવિજયની ટીકા, ઉત્તરા૦ ૧èા. ૧૮૨ પુત્ર ૩૮૬-૨
(વ) શ્રાવૌ પિત્તરો મમ' |
ત્રિષષ્ટિ. ૧૦, ૧૧, ૫૭.
૩૫. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ બીજો વિભાગ પૃ. ૩૨૩
૩૬. તતબ્ધ-પ્રદ્યોતો ધર્મમન્નીત્ય પુરમ્ વયૌ—ભરતેશ્વર બાહુબલીવૃત્તિ, ૨,૩૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org