________________
ભગવાન મહાવીર : એક અનુશીલન ૧૪ - દ્વિ–મુખ
મહારાણી મૃગાવતીને માટે વત્સનરેશ શતાનીક સાથે, અવભાસક, મુકુટને માટે પાંચાલનરેશ રાજા દુર્મુહપ સાથે, રાજા શ્રેણિકના વધતા જતા પ્રભાવને સહન ન કરવાને કારણે મગધરાજ શ્રેણિકની૧૬ સાથે યુદ્ધ કર્યું. આ બધા ઘટના પ્રસ ંગેા ખૂબ જ આકર્ષક છે. વિસ્તારભયથી અમે અગે અને ઉદ્ધત કર્યા નથી. જિજ્ઞાસુએને તે અંગે મૂળ ગ્રથા જોવા જોઈએ.
૩૬
વત્સદેશના રાજા શતાનીક અને ચંડપ્રદ્યોત વચ્ચે યુદ્ધ થયુ, તે જૈન૧૭ અને બોદ્ધ કથાનામાં પ્રાયઃ સમાન રૂપમાં પ્રાસ થાય છે. પ્રસ્તુત યુદ્ધને કથાસરિત્સાગર આદિમાં ઉલ્લેખ થયા છે. સ્વપ્નવાસવદત્તા નાટકમાં મહાકવિ ભાસે આ કથા-પ્રસ’ગને મુખ્ય આધાર લીધેા છે.
‘ જ઼િઝમનિકાય’ અનુસાર અજાતશત્રુએ ચંડપ્રદ્યોતના ભયથી ભયભીત થઈ રાજગૃહમાં કિલ્લેબંધી કરી હતી.૧૯ બૌદ્ધ સાહિત્યમાં એનાં ખીજા યુદ્ધોના ઉલ્લેખ નથી.
જૈન સાહિત્યમાં ચડપ્રદ્યોતની આઠ રાણીએના ઉલ્લેખ છે. જે કૌશાંખીની રાણી મૃગાવતી સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લે છે,॰ એમાંની એક રાણીનું નામ શિવાદેવી છે. જે ચેટકની પુત્રી હતી.૨૧ મીજી એકનુ' નામ અગારવતી ૨ હતું, જે સુંસુમારપુરા૩
૧૪. ત્રિષષ્ટિ. ૧૦,૧૧,૧૮૪-૧૮૫
૧૫. ત્રિષષ્ટિ. ૧,૧૧,૧૫૨-૨૯૩,
૧૬. ઉત્તરાધ્યયન સૂત્ર, એ. ૯. નેમિચન્દ્રકૃત વૃત્તિ. ૧૭, ત્રિષષ્ટિ. ૧૦, ૧૧, ૧૮૪-૨૬૫
૧૮. ધર્મપદ અકથા, ૨, ૧
૧૯. જિઝમેનિકાય, ૩, ૧૮ ગેાપક મેાગ્ગલાન સુત્ત. ૨૦. આવશ્યક ચૂર્ણિ
૨૧. આવશ્યક ચૂર્ણિ` ઉત્તરાર્ધ પત્ર ૧૬૪
૨૨. આવશ્યક ચૂર્ણિ ભાગ ૧ પત્ર ૯૧
૨૩. મુનિશ્રી ઇન્દ્રવિજયજીનું એવુ મ તથ્ય છે કે સુંસુમારપુરનુ` વર્તમાન નામ ‘ ચુનાર ' છે, જે જિલ્લા મિરજાપુરમાં આવેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org