________________
૩૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
ચડપ્રોત
ભગવાન મહાવીરના સમયમાં ઉજ્જૈનીના રાજા ચ'ડપ્રોત હતા. એનુ' મૂળનામ પ્રદ્યોત હતું. પરંતુ અત્ય ́ત ક્રૂર સ્વભાવ હાવાને કારણે એના નામ પૂર્વ'ચ'' એ વિશેષણ લગાડવામાં આવ્યું હતું. એની પાસે વિરાટ સેના હતી. એટલે એનું ખીજુ નામ મહાસેન પણ હતું.
કથ પરિત્સાગર અનુસાર મહાસેને ચંડીની ઉપાસના કરી હતી. એટલે તે ` અજય ખડ્ગ અને આવું નામ પ્રાપ્ત થયું હતું. વળી આ કારણે તે · મહાચંડ ' નામે પણ પ્રસિદ્ધ થયા હતા.
જ્યારે એણે જન્મ લીધા હતા ત્યારે સંસારમાં દીપકની માર્કે પ્રકાશ થઈ ગયા હતા. એટલે એનુ નામ પ્રદ્યોત રાખવામાં આવ્યુ હતું. ઉજ્જૈનવત્થમાં લખવામાં આવ્યુ છે કે તે સૂર્યનાં કિરણાની માફક શક્તિશાળી હતેા.જ
૩
તિબેટી મૌદ્ધ અનુશ્રુતિ અનુસાર જે દિવસે પ્રદ્યોતના જન્મ થયે એ દિવસે બુદ્ધને પણ જન્મ થયા હતા. અને જે દિવસે પ્રદ્યોત રાજસિહાસન પર બેઠા, એ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું.પ
૧. (૩) ઉજ્જૈની ઈન એશૅટ ઈંડિયા, પેજ ૧૩,
(ખ) ભગવતી સૂત્ર સટીક ૧૩, ૬ પુત્ર ૧૧૩૫માં ઉદ્રાયણની સાથે જે મહાસેનનું નામ મળે છે તે ચડપ્રદ્યોતને માટે છે.
(૫) ઉત્તરાધ્યયન નેમિયત્ર વૃત્તિમાં પણ મહાસેનનેા ઉલ્લેખ થયેલે છે, જુઓ, પત્ર ૨૫૨-૧
૨. (૩) રાકહિલ લિખિત લાઈફ્ એક્ જીદ્દ પૃ. ૩૨
(ખ) ઉજ્જયિની ઈન એશેન્ટ ઈંડિયા, પૃ. ૧૩ વિમલચરણ
૩. લાઈફ્ એક્ જીદ્દ પૃ. ૧૭ રામહિલ
૪.
ઉજ્જયિની ઈન એશેંટ ઇડિયા, પૃ. ૧૩ ૫. લાઈ એક્ બુદ્ધ, પૃ. ૩૨ પરનું ટિપ્પણ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org