________________
વ્યક્તિ–પરિચય : અભયકુમાર
રાજા શ્રેણિકે મહેલામાં પહાંચીને જોયું કે બધી રાણીએ અને બહુ મૂલ્યવાન વસ્તુએ સુરક્ષિત છે, ત્યારે અભયકુમારન કહેલા વચન માટે ખૂબ દુ:ખ થયુ. અને તે સમજતાં જરા પણ વાર ન લાગી કે આજે એણે પોતાના અવિવેકથી પેાતાને ચતુર અને બુદ્ધિમાન પુત્ર તથા મંત્રીને ગુમાવી દીધા છે. તે એવી આશ કાથી કે કયાંક અભયકુમાર દીક્ષા ન લઈ લે. જલદીથી ભગવાન પાસે પહોંચ્યા. પણ ત્યાં એણે અભયકુમારને નહી. પણ અભય મુનિને જોયા. રાજા પહેાંચે તે પહેલાં જ તે દીક્ષિત થઈ ગયા હતા. ૧૧ અન્તકૃદ્દેશાંગ સૂત્રમાં અભયની માતા નંદા પણ દીક્ષિત થઈ માક્ષે ગયાના ઉલ્લેખ છે.૧૨
દીક્ષા લીધા પછી અભયકુમાર મુનિએ અગિયાર અગાનુ અધ્યયન કર્યું. · ગુણરત્ન ’તપ કર્યુ. જેથી તેએ અત્યંત કુશકાય થઈ ગયા. ૧૩. અંતે તેએ આયુષ્ય પૂર્ણ કરી વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ને માક્ષે જશે.૧૪
૨૩
બૌદ્ધ સાહિત્યમાં
બૌદ્ધ સાહિત્યમાં અભયકુમારનું નામ ફ્રે અભય રાજકુમાર ’ છે. એની માતા ઉજ્જૈનીની ગણિકા પદ્માવતી હતી.૧૫ શ્રેણિક ખિખિસાર એના અદ્ભુત રૂપની વાત સાંભળી તા તે એના પ્રત્યે
૧૧. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ પત્ર ૩૮-૪૦ ૧૨. અન્તકૃતદ્દશાંગ,
૧૩. અનુત્તર પપાતિક ૧,૧૦
૧૪. અનુત્તાપાતિક ૧,૧૦
૧૫. ગગિટ માંસ્કૃના મત પ્રમાણે તે વૈશાલીની ગણિકા આમ્રપાલીથી ઉત્પન્ન થયેલ બિંબિસારના પુત્ર હતા. ( ખંડ ૩,ર, પૃ. ૨૨ ) ઘેરગાથા અટૂટકથા ૬૪માં શ્રેણિકથી ઉત્પન્ન થયેલ આમ્રપાલીના પુત્રનું નામ મૂળ પાલી સાહિત્યમાં વિમલ `ક્રાડચ્ય ’ મળે છે, જે આગળ જતા બૌદ્ધ ભિક્ષુ બને છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org