________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
અભયકુમારને આદેશ આપ્ચા, ચેલણાના મહેલને સળગાવી દો, ત્યાં દુરાચાર આચરાય છે.
અભયકુમારે રાજમહેલમાંથી રાણીએ તથા બહુમૂલ્ય વસ્તુઓને અહાર કાઢી એને સળગાવી દીધા.
રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યું–ભગવાનને કહ્યું. તારી ચેલણા વગેરે ખધી રાણીએ નિષ્પાપ છે. પૂણુ પતિવ્રતા અને શીલવતી છે.
૨૨
ભગવાનની વાત સાંભળી રાજા શ્રેણિક મનમાં ને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યા. કાંક કશું નુકસાન તા થઈ નહીં જાય એમ વિચારી તે જલદીથી ત્યાંથી રાજભવન તરફ ચાલ્યેા.
માર્ગમાં અભયકુમાર મળ્યા. રાજાએ પૂછ્યુ' કહે, મહેલનુ શુ કર્યુ ?
So
અભયકુમાર – આપના આદેશ અનુસાર એને સળગાવી દીધા. મારા આદેશ હાવા છતાં તે' તારી બુદ્ધિથી કામ ન કર્યું,' રાજાએ ઉદાસ થઈને તેના તરફ જોયું.
રાજન, રાજાના ભંગ કરવાનું પરિણામ-ફળ પ્રાણદંડ થાય છે. તે હું સારી રીતે જાણું છું.'
રાજા—તા પણ કેટલાક સમય રાહ તે જોવી હતી. અભય-આપે પહેલાં ખૂબ વિચારીને આદેશ આપવા જોઈ તે હતા. મે તે આપની આજ્ઞાનું પાલન કર્યુ છે.
.
<
રાજાને પેાતાના અવિવેક પર ગુસ્સા આવતા હતા. એણે ક્રોધથી કહ્યુ...— અહીંથી ચાલ્યેા જા. અને મને ભૂલેચૂકે પણ તારું માઢુ અતાવીશ નહી”.’
અભયકુમાર આ શબ્દોની જ રાહ જોતા હતા. તે રાજાને નમસ્કાર કરીને ચાલી નીકળ્યા. અને તેણે તે જ વખતે ભગવાનના ચરણામાં જઈ ને દીક્ષા ગ્રહણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org