________________
ગણુધરપરિચય
એક સ્પષ્ટીકરણ
ભગવાન મહાવીરના છઠ્ઠા ગણધર મડિક અને સાતમા ગણધર સૌ પુત્ર અંગે આચાય જિનદાસગણી મહત્તરે અને આચાય હેમચન્દ્રે લખ્યુ છે કે તેએ અન્ને સહેાદર હતા. એ બન્નેની માતા વિજયાદેવી હતી. આ મડિકના પિતાનુ નામ ધનદેવ હતું અને મૌ પુત્રના પિતાનું નામ મૌય હતું. આ` મ`ડિકના જન્મ બાદ ધનદેવનું નિધન થઈ ગયું, ધનદેવના મસીયાઈ ભાઈ મૌની સાથે વિજયાદેવીએ વિધવાવિવાહ કર્યાં. એ પછી એને પુત્ર થયા, એનું નામ મૌય પુત્ર રાખવામાં આવ્યું. મુનિશ્રી રત્નપ્રભવિજયજીએ પણ લખ્યુ છે કે માતા એક અને પિતા એ હતા; કેમકે એ સમયે મૌર્યસન્નિવેશમાં વિધવાવિવાહના નિષેધ ન હતો.૧૫ પતિપ્રવર દલસુખ માલવણિયાએ પણ ગણુધરવાદની પ્રસ્તાવનામાં માતા એક અને પિતા એ જણાવ્યા છે. પરંતુ ૧૫. (૪) નિ ચૈવ મહા નવતે મોરિયસન્નિવેસે મક્રિયા મોરિયા વેશ માયરો --આવશ્યક ચૂર્ણિ ઉપાદ્ધાંત પૃ. ૩૩૭ (ख) पत्न्या विजयदेवायां धनदेवस्य नन्दनः । मण्डकोऽभूत्तत्र जाते, धन्यदेवा व्यपद्यत ॥ rarara सौ तत्रेत्यभाये मौर्यकोऽकरोत् । भार्या विजयदेवां तां देशाधारे हि न हिये । क्रमाद् विजयदेवायां मौर्यस्प तनयोऽभवत् । स च लेाके मौर्यपुत्र इति नान्नैव पप्रथे ॥
૧ ૬
ત્રિષ્ટિ ૧૦,૫,૫૩-૫૫
૧૬. Besides Sthavira Mandita and Sthavira Mauryaputra were brothers having one Mother Vijayadevi, but have different gotras derived from the gotras of their different fathers, the Father of Mandit was Dhanadeva of Vasistha-gotra and the father of Mauryaputra was Maurya of Kasyapa-gotra, as it was not forbidden for a widowed female in that Country to hav re-marrage with another Person after the death of her farmer husband."
66
૧૩
?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org