________________
૭૫૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન કરવાનું પ્રબલ–પ્રમાણે પર આધારિત નથી. સરસ્વતી ગચ્છની પટ્ટાવલી પ્રમાણે વીર નિર્વાણ અને વિક્રમ–જન્મની વચ્ચે ૪૭૦ વર્ષનો ફેર છે. વિક્રમ ૧૮ વર્ષની ઉંમરે રાજ્યાસીન થયે અને તે સમયે તે સંવત પ્રચલિત થયે. ૪૭૦ વર્ષ પછી વિક્રમ સંવત માનવે તે ભૂલ ભરેલું છે. ઐતિહાસિક વિદ્યાનું એ સ્પષ્ટ મંતવ્ય છે કે પ્રસ્તુત માન્યતાને કઈ પ્રમાણિક આધાર નથી. ૧૭ આચાર્ય મેરૂતુંગે પિતાના “વિચારશ્રેણું” ગ્રંથમાં મહાવીર નિર્વાણ અને વિક્રમાદિત્યની મધ્યમાં ૪૭૦ વર્ષને ફરક માન્ય છે. ૧૮ પરંતુ એ ફરક વિક્રમના જન્મકાળથી નહીં, પરંતુ શકરાજ્યની સમાપ્તિ અને અને વિક્રમવિજયના કાળથી છે. ૯
“હિન્દુ-સભ્યતા” ગ્રંથમાં ડો. રાધાકુમુદ મુકજીએ છે. જયસ્વાલની માફક ભગવાન મહાવીરની ચેષતા અને પહેલાં નિર્વાણપ્રાપ્તિનું યુક્તિપુરસ્સર સમર્થન કર્યું છે. પુરાતત્ત્વવેત્તા મુનિ શ્રી જિનવિજયજીએ જૈન સાહિત્ય સંશોધકમાં છે. જયસ્વાલના મતનો સ્વીકાર કરતાં મહાવીરની ચેષતાને સ્વીકાર કર્યો છે. ૨૧
ધર્માનંદ કૌશાંબીએ “ભગવાન બુદ્ધ નામના ગ્રંથમાં પિતાની સ્પષ્ટ માન્યતા રજૂ કરી છે કે બુદ્ધ તત્કાલીન સાતેય ધર્માચાર્યોમાં ૧૭ Journal of Bihar and orissa Research society. 1. 103 १८ विक्रमरज्जारभा परओ सिरि वीर निव्वुई भणिया । सुन्न मुणि बेय जुत्तो विक्कम कालउ जिण काला ॥
-વિચાર શ્રેણી પૃ. ૩-૪ 96 The Suggestion can hardly be said to rest on any
reliable tradition. Merufunga places the evd of Saka rule and the victory and not birth of traditional vikramia. -R. C. Majawdar. H. C. Raychouohary, K. K. Dutta
Uman Advanced History of India P. 85 ૨૦ હિન્દુ સભ્યતા પુ. ૨૨૩ ૨૧ જૈન સાહિત્ય સંશોધક, પૂના ૧૯૨૦, ખંડ ૧, અંક ૪, પૃ. ૨૪૦ થી ૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org