________________
ઐતિહાસિક દૃષ્ટિથી નિર્વાણકાલા
૭૫૩ સુધમની પરિષદમાં પણ ઉપસ્થિત થયેલ હતું. એટલે જૈનાગમાં એનું વધુ પ્રમાણમાં વિવરણ પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે.
- ડે. જેકેબીએ ત્રિપિટક સાહિત્યમાં આવેલાં મહાવીરના પૂર્વ નિર્વાણ અંગેનાં ત્રણ પ્રકરણને અયથાર્થ પ્રમાણિત કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તે યથાર્થ નથી. આ ત્રણ પ્રકરણે સિવાય એ કઈ પણ ઉલ્લેખ મળતું નથી કે જે મહાવીર નિર્વાણની પૂર્વે બુદ્ધ નિર્વાણને પ્રમાણિત કરતે હોય, પણ એવા અનેક પ્રસંગ-પ્રાપ્ત થાય છે કે જે મહાવીરને જયેષ્ઠ અને બુદ્ધને (નાના-કનિષ્ઠ) પ્રમાણિત કરે છે.
ડો. જેકેબીએ મહાવીરનું નિર્વાણ ઈ. પૂર્વે ૪૭૭ માં અને બુદ્ધનું નિર્વાણ ઈ. પૂર્વે ૪૮૪માં થયેલું માન્યું છે. પરંતુ આરંભથી તે અંત સુધી પિતાના એ જ લેખમાં એ જણાવવાનો પ્રયત્ન કર્યો નથી કે આ તિથિઓ શા માટે અનિવાર્ય માનવામાં આવે ? એમણે લખ્યું કે જૈનેની સર્વમાન્ય પરંપરા અનુસાર ચન્દ્રગુપ્તને રાજ્યભિષેક મહાવીર નિર્વાણના ૨૧૫ વર્ષ પછી થયેલ હતું. પરંતુ આચાર્ય હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વ અનુસાર એ રાજ્યાભિષેક મહાવીર નિર્વાણના ૧૫૫ વર્ષ પછી થયે હતે. ઐતિહાસિક વિદ્વાનેએ એને આચાર્ય હેમચન્દ્રની ભૂલ માની છે. આ વિષયમાં સર્વાધિક પુષ્ટ પ્રમાણ એ છે કે જે દિવસે મહાવીર નિર્વાણ પામ્યા તે દિવસે ઉજજૈનીમાં પાલકને રાજ્યાભિષેક થાય છે. એનું અને એના વંશનું રાજ્ય ૬૦ વર્ષ સુધી ચાલે છે. એના પછી ૧૫૫ વર્ષ સુધી નંદેનું રાજય થાય છે. એ પછી મૌર્ય રાજયને પ્રારંભ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે મહાવીર નિર્વાણનાં ૨૧૫ વર્ષ પછી ચન્દ્રગુપ્ત મૌર્ય ગાદી પર બેસે છે. આ ૬ ત્રિષષ્ટિ. પરિશિષ્ટ પર્વ' સર્ગ ૪, . ૧૫-૫૪ ७ एवं च श्रीमहावीरमुक्तेवर्ष शते गते ।
पंच पंचाशदधिके चन्द्रगुप्तो भवेन्नृपः ॥ ८ जं रणिय सिद्धिगओ अरहा तित्थं करा महावीरे । તં નિમવં તિg, મિષિ પાસ્ટમો રાજા |
–પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮, શ્લોક ૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org