________________
ગૌતમની જિજ્ઞાસાએ
થઈ ગયા. એ વખતે શ્રમણ ભગવાન મહાવીરે એની મને વ્યથા દૂર કરવા માટે કહ્યું–ગૌતમ તારા મનમાં મારા પ્રત્યે અત્યંત અનુરાગ છે, નેહ છે, એ સ્નેહબંધનને કારણે જ તું તારા મોહને ક્ષય કરી શક્યો નથી અને તે જ મેહ તારી સર્વજ્ઞતાને બાધક બની રહ્યો છે. ભગવાનની આ વાણી ભગવતી સૂત્રમાં આ પ્રમાણે મુખરિત થઈ છે.’ ગૌતમ, તું અતીત કાલથી મારી સાથે સ્નેહબંધનમાં બદ્ધ છે, તે જન્મજન્મ મારો પ્રશંસક રહ્યો છે. મારે ચિર પરિચિત રહ્યો છે અનેક જન્મમાં મારી સેવા કરતો રહ્યો છે, મારું અનુસરણ કરતે રહ્યો છે. અને પ્રેમને કારણે મારી પાછળ પાછળ દેડતો રહ્યો છે. પાછલા દેવભવ અને મનુષ્યભવમાં પણ તે મારા સાથી રહ્યો છે. આ પ્રમાણે આપણાં નેહબંધન સુદીર્ઘકાલીન છે, મેં એને તેડી નાંખ્યું ૮ (ક) યાદ રહે કે ગાગલીની ઘટના ચંપાનગરીમાં થઈ અને ભગવાન
મહાવીરનું આ કથન રાજગૃહમાં થયું છે. સંભવિત છે કે બે વચ્ચે અષ્ટાપદની ઘટના થઈ ગઈ હોય, અને વાર વાર આ પ્રકારની ઘટના થવાને લીધે એમના મનની ખિન્નતા વધી ગઈ હોય, ત્યારે ભગવાને નીચે પ્રમાણે આશ્વાસન આપ્યું હોય–
चिर ससिट्ठोऽसि मे गोयमा, चिर सयुओऽसि मे गायमा । चिरपरिचिओऽसि मे गायमा । चिरजुसिओऽसि मे गोयमा । चिराणुगओऽसि मे गोयमा । चिराणु वचीसी मे गोयमा । अण तर देवलोमे, अणंतर माणुस्साओ भवे, कि पर मरणाकायस्स भेदाईओ चुओं दोवितुल्ला अगट्ठा अविसेस मणाणत्ता भविस्साम।।
ભગવતી સૂરા–૧૪, ૭
(ખ) ગૌતમના સ્નેહ બંધનને નષ્ટ કરવા માટે ભગવાન મહાવીરે અનેક
વાર ઉપદેશ આપ્યો હતો, એને વીતરાગતા તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. એ આગમ સાહિત્યમાં આવેલા ઉપદેશથી ધ્વનિત થાય છે ઉત્તારાધ્યયન ૧૦, ૨૮ માં પણ ગૌતમને સંબોધિત કરીને કહ્યું છે. वोच्छत सिणेलमप्पणो कुमुप सारय व पाणिना"
(ગ) ઇન્દ્રભૂતિ ગૌતમઃ એક અનુશીલન ૫. ૮૨૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org