________________
७०८
ભગવાન મહાવીર : એક અનુશીલન શ્રમ પાસક સ્થાવરકાયની હિંસા કરે તે પણ પિતાના પ્રત્યાખ્યાનને ભંગ નથી કરતે.
કોઈ ગૃહપતિ યા એને પુત્ર ધર્મ શ્રવણ કરી. સર્વ સાવધ ગેને ત્યાગ કરી શ્રમણ બની જાય એ સમયે તે સર્વ પ્રકારની હિંસાને ત્યાગી કહેવાય કે નહીં ?
નિર્ચ–એ સમયે તે સર્વથા હિંસાત્યાગી જ કહેવાય.
ગૌતમ–તે શ્રમણ ચાર-પાંચ વર્ષ સુધી યા એનાથી વધુ સમય સુધી ગ્રામય પર્યાય પાપીને ફરીથી ગૃહસ્થ થઈ જાય તે શું તે સર્વથા હિંસાત્યાગી કહેવાય?
નિગ્રંથી–ગ્રહવાસી થયા પછી તે સર્વ હિંસાત્યાગી શ્રમણ ન
કહેવાય.
'
ગૌતમએ તે જીવ છે, જે પહેલાં બધા જીની હિંસા નહેતે કરતે પરંતુ હવે તે એ રહ્યો નથી. પહેલાં તે સંયત હતે. હવે અસંયત છે. એ પ્રમાણે ત્રસકાયમાંથી સ્થાવરમાં ગયેલે જીવ સ્થાવર છે, ત્રસ નહીં.
કલ્પના કરો. કઈ પરિવ્રાજક યા પરિવારિકા અન્ય મતમાંથી નીકળીને નિગ્રંથ પ્રવચનમાં પ્રવેશ કરી શ્રમણધર્મને ગ્રહણ કરે એ નિગ્રંથની સાથે અન્ય શ્રમણ આહાર-પાણીને વ્યવહાર કરી શકે નહીં?
નિગ્રંથ-એની સાથે આહાર-પાણીને વ્યવહાર કરવામાં કોઈ પણ પ્રકારની બાધા હોઈ શકે નહીં.
ગૌતમ-શ્રમણ બનેલે પરિવ્રાજક ફરીથી ગૃહસ્થ થઈ જાય તે એની સાથે આહાર આદિને વ્યવહાર કરી શકાય?
નિગ્રંથ–એની સાથે એ કોઈ પણ વ્યવહાર ન કરી શકાય. ગૌતમ–જેની સાથે પૂર્વ ભોજન આદિને વ્યવહાર કરી શકાતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org