________________
૭૧૦
ભગવાન મહાવીર : એક અનુશીલના
- કેટલાય શ્રમણોપાસક અધિક વ્રત-નિયમ ગ્રહણ કરી શકતા નથી તે પણ તેઓ દેશાવકાશિક વ્રત ગ્રહણ કરે છે. મર્યાદિત સીમાથી બહાર જવાનું પ્રત્યાખ્યાન કરે છે. એમના વ્રતને વિષય મર્યાદિત સીમાની બહારના છ તો છે જ પરંતુ સીમાની અંદર પણ જે ત્રસ જીવે છે, ત્રસ કરીને ફરી ત્રસ થાય છે કે સ્થાવર મરીને ત્રણ થાય છે. સ્થાવરજીવ પણ જેની નિરર્થક હિંસાને શ્રમણોપાસક ત્યાગી હોય છે, તેઓ શ્રમણે પાસકના વ્રતના વિષય છે.
નિર્ચ થે, એ કદાપિ સંભવિત નથી કે બધા ત્રસજીવ સ્થાવર થઈ જાય અને બધા સ્થાવર જીવ ત્રસ થઈ જાય. જ્યારે સંસારની આવી સ્થિતિ છે તે પણ એ પર્યાય નથી જે શ્રમણોપાસકના વ્રતને વિષય હાય–એ કથન તર્કયુક્ત નથી. નિરર્થક એવી વાતો લઈને મતભેદ કરે. સર્વથા અનુચિત છે.
આયુષ્યનું ઉદ્ક મૈત્રી બુદ્ધિથી પણ જે શ્રમણ બ્રહ્માની નિદા કરે છે તે જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કરવા છતાં પણ પરલકની આરાધનામાં વિદન ઉપસ્થિત કરે છે. જે ગુણી શ્રમણ બ્રાહ્મણની નિંદા ન કરીને એને મિત્ર ભાવથી જુએ છે, તે જ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરી પરલેકને સુધારે છે.*
સંભવ છે કે ગણધર ગૌતમની હિત-શિક્ષા ઉદક પેઢાલપુત્રના મનમાં ઠસી ગઈ હોય, એને પોતાની વૃત્તિ અંગે કંઈક શરમ-સંકેચ થો હોય અને એટલે તત્વચર્ચા કર્યા પછી તે કોઈ પણ પ્રકારનું અભિવાદન તેમ જ કૃતજ્ઞતાજ્ઞાપન દર્શાવ્યા વગર ચાલી નીકળે એ એને અવિનયપૂર્ણ વ્યવહાર ગૌતમને ખૂએ. એક શ્રમણ કે જેના ધર્મનું મૂળ વિનય છે. વિનય, સભ્યતા, શિષ્ટાચારની શિક્ષાથી જેમનું આગમ ૪. સૂત્રકૃતાંગ ૨,૭,૩૬ ૫ પમ્પલ્સ વિળયો મૂરું -રાવૈ. ૯, ૨, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org