________________
પાર્સ્થાપત્ય ઉદક પેઢાલ
116
સાહિત્ય ભરેલું છે,' તે સમાધાનકર્તા પડ્યે આ પ્રકારના અવિનય પૂર્ણ વ્યવહાર કરે તે નિતાંત અનુચિત હતું. ગૌતમ જેવા મહાન સાધક આવી ઉપેક્ષા ન કરી શકે. ગૌતમે ઉત્તક પેઢાલપુત્રને ઊભા થતાં થતાં કહ્યું — આયુષ્મન્ ! કોઈ શ્રમણ-નિગ્ર^થ પાસેથી જો ધર્મનુ' એક શ્રેષ્ઠપદ્મ એક પણ સુવચન મેળવિ સુત્રયળ સાંભળવા મળ્યું તથા કોઈ એ અનુગ્રહ કરીને ચેાગ-ક્ષેમના માર્ગ મતાન્યેા હોય તેા શું એના પ્રત્યે કોઈ પણ સત્કાર સમાન અને આભાર પ્રદર્શિત કર્યાં વિના ચાલ્યા જવું જોઈ એ.૭
ગૌતમની કહેવાની રીત રસમ એવી સ્નેહપૂર્ણ અને હૃદયસ્પશી હતી કે ઉદક પેઢાલપુત્રના પગ ત્યાં રોકાઈ ગયા તે આશ્ચર્ય સાથે ગાતમ સ્વામીને જોવા લાગ્યું, એની આંખામાં કૃતજ્ઞતાનેા ભાવ આવવા લાગ્યાં અને તે સંભ્રમિત જેવા થઈ ગયા કે મારે કેવા વ્યવહાર કરવા જોઈ એ ?
ગૌતમના યિ મિત્ર વિનયમય—હિત-મિત તેમજ નિર્ભીક વચને સાંભળીને ઉદક પેઢાલનું હૃદય ગદ્ગદ ગઈ ગયું. એણે ક્ષમા માગતાં વિનયપૂર્વક પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું—
આયુષ્મન ગૌતમ, આ પૂર્વે મે આવાં વચને ન તે સાંભળ્યાં હતાં કે ન તે જાણ્યાં પણ હતાં. આ વચને સાંભળીને મને વિશ્વાસ ઉત્પન્ન થયા છે. અને હું સ્વીકાર ચથાય છે.
કરુ
૬ (ક) નૈસતિર્ધર્મવચાર સિવણે, તત્ત્પતિÇ Àળાય પ૩ ને!
(ખ) ઉત્તરાધ્યયન ૧,૧૮–૨૩
૭૧૧
૭. સૂત્રકૃતાંગ ૨,૭,૩૭ ૮ સૂત્રકૃતાંગ ૨,૭,૩૮
Jain Education International
For Private & Personal Use Only
•
છુ કે આપનું કથન
—દશી ૯,૧,૧૨
www.jainelibrary.org