________________
૭૨૨
ભગવાન મહાવીરઃ એક અનુશીલન
સચાટ તર્કોથી અન્યતીથિ કાને નિરુત્તર કરી દીધા અને ગતિપ્રવાહ' નામક અધ્યયનની રચના કરી. ૧
કાલાદાયી અનગારના પ્રશ્નો
કાલેાદાયી શ્રમણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યાં—ભગવન, જીવ અશુભ ફળવાળાં કર્મો સ્વયં કેવી રીતે કરે છે?
મહાવીર—જેવી રીતે કોઈ મનુષ્ય સ્નિગ્ધ અને સુગંધિત વિષમિશ્રિત માદક પદાર્થનું ભેાજન કરે છે, ત્યારે તે ભેાજન અને અત્યંત પ્રિય લાગે છે અને તેને ખૂબ માજથી ખાતા રહે છે પરંતુ એનાથી થનાર હાનિની વિસ્મૃતિ થઈ જાય છે. એ ભાજન ખાનાર પર ખૂમ ખરાબ પ્રભાવ પડે છે. એ પ્રમાણે જ્યારે હિંસા, અસત્ય, ચારી, કુશીલ, પરિગ્રહ, કોષ, માન, માયા, લેાભ અને રાગદ્વેષ, આદિ પાપાનુ જીવ સેવન કરે છે, ત્યારે તે કાય અને અત્યંત મધુર લાગે છે. પણ એનાથી જે પાપકમ ધાય છે એનુ ફળ ખૂબ અનિષ્ટ હાય છે, જે પાપકૃત્ય કરનારને જ ભાગવવું પડે છે. કાલેાદાયી—ભગવદ્, જીવ શુભ કર્મો કેવી રીતે કરે છે માનવ ઔષધિમિશ્રિત ભાજન ખાય છે, તે ભાજન તીખુ' અને કડવું હોવાથી રુચિકર ન હાવા છતાં પણ ખલ—વી વર્ષીક હાવાથી એને ખાય છે. એવી રીતે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ક્ષમા, અલેાભ આદિ શુભ કર્મોની પટ્ટત્તિએ મનને મનેાહર લાગતી નથી. પ્રારંભમાં તે ખીજાની પ્રેરણાથી અને વિના પ્રેરણાથી પણ કરવામાં આવે છે. પણ એનું પરિણામ અત્યંત સુખકર થાય છે. કાલેાદાયી—ભગવન, એ વ્યક્તિ છે, બન્ને પાસે સમાન
મહાવીર—જેવી રીતે કોઈ
२
૧. ભગવતી ૮,૭ પત્ર ૩૭૯-૩૮૦
ભગવતી સૂત્ર શતક ૭, ઉર્દૂ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org