________________
૭૪૦
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન પાપકલ વિપાકનાં કહ્યાં. ૧૧ જે વર્તમાનમાં સુખવિપાક અને દુઃખ વિપાક રૂપે કમશઃ દશદશ અધ્યયનમાં ઉપલબ્ધ છે. શેષ અધ્યયન "વિછિન્ન થઈ ગયા છે. છત્રીસ અધ્યયન અપૃષ્ઠવ્યાકરણના કહ્યા, જે
આ સમયે ઉત્તરાધ્યયન આગમના રૂપમાં વિશ્રત છે. સાડત્રીસમું પ્રધાન નામક અધ્યયન કહેતા કહેતા ભગવાન પર્યકાસનમાં સ્થિર થઈ ગયા. ભગવાને બાદ કાયયેગમાં સ્થિર રહીને બાદર મ ગ બાદર વચનોગનું નિર્ધન કર્યું. પછી સૂમ કાયગમાં સ્થિર રહીને બાદર કાયયોગને રોક્યો. વાણી અને મનના સૂકમ યેગને શુકલ
ધ્યાનના “સૂમ કિયાડofપતિ’ નામના તૃતીય ચરણને પ્રાપ્ત કરી સૂક્ષ્મ કાગને નિર્ધન કર્યો અને “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ' નામના શુકલ
ધ્યાનનું ચતુર્થ ચરણ પ્રાપ્ત કર્યું. ફરીથી એ, ઈ, ઉ, ત્ર, લુના ઉચ્ચારણકાલ જેટલી શૈલેશ–અવસ્થાને પ્રાપ્ત કરી. ચતુવિધ અઘાતી કર્મ દિલનો ક્ષય કરી ભગવાન મહાવીર શુદ્ધ, બુદ્ધ અને મુક્ત અવસ્થા પામ્યા.
તે વર્ષાઋતુને ચેથા માસ હતું, કૃષ્ણ પક્ષ હતું, પંદર દિવસ હતે. પક્ષની ચરમરાત્રિ અમાસ હતી. એક યુગના પાંચ સંવત્સર હોય છે. એમાં તે ચન્દ્ર નામને બીજે સંવત્સર હતું. એક વર્ષના બાર મહિના હોય છે, એમાંથી એ પ્રીતિવર્ધન નામનો ચેથે મહિને હતે. એક માસમાં બે પક્ષ હોય છે એમાંને તે નંદીવર્ધન પક્ષ હતા. એક પક્ષમાં પંદર દિવસ હોય છે એમને
અગ્નિવેશ્ય” નામને પંદર દિવસ હતું, જે ઉપશમ નામથી પણ ઓળખાય છે. પક્ષમાં પંદર રાત્રિઓ હોય છે, તે “દેવાનંદા” નામની પંદરમી રાત્રિ હતી, જે “નિરતિ’નામે પણ જાણીતી છે. એ એ સમયે અર્ચ નામને લવ હતે. મુહૂર્ત નામને પ્રાણ હતું, સિદ્ધ નામને સ્તક હતું. નાગ નામક કરણ હતું. એક અહેરાત્રમાં ૧૧ (ક) સમવાયાંગ, સમ, ૫૫
(ખ) કપસૂત્ર ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org