________________
પાવામાં અંતિમ વર્ષાવાસ
આઠ મહિના ખાદ દુઃખમ નામના પાંચમા આરે શરૂ થશે. મારા નિર્વાણુનાં ૧૨ વર્ષ બાદ ગૌતમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. વીસ વર્ષ બાદ સુધર્માં અને ચેાસઠ વષ પછી અન્તિમ કેવલી જમ્મૂ સિદ્ધ થશે. આ સમયે મનઃપવજ્ઞાન, પરમાવધિજ્ઞાન,પુલાકલબ્ધિ, આહારકશરીર, ક્ષપકશ્રેણી, જિનકલ્પ, પરિહાર–વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મુક્તિ આ ખાર વાતા ભરતક્ષેત્રમાંથી વિલાપ થઈ જશે.૫
મારા નિર્વાણ પછી મારા શાસનમાં ૨૦૦૪ યુગપ્રધાન આચાય થશે, એમાં પ્રથમ આય સુધર્મો અને અંતિમ પચમ આરાના અંતમાં દુઃપ્રસહુ થશે.
મારા નિર્વાણુનાં ૧૭૦ વર્ષ પછી આચાર્ય ભદ્રખાહુના સ્વર્ગોરાહુણ પછી અંતિમ ચાર પૂર્યાં, સમચતુરસ્ત્ર સંસ્થાન, વ્રજઋષભનારાચ, સહનન અને મહાપ્રાણધ્યાન એ ચાર વાર્તાને પણ ભરત ક્ષેત્રમાંથી વિચ્છેદ થઈ જશે.
૭૩૭
મારા નિર્વાણનાં પાંચસો વર્ષના અંતર પછી આચાર્ય વ્રજના સમયે દસમા પૂર્વ અને પ્રથમ સહનન ચતુષ્ટ નષ્ટ થઈ જશે.
મારા નિર્વાણ પછી પાલકના રાજ્યકાલ ૬૦ વર્ષ, (નવ) નંદાનેા રાજ્યકાલ ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રના ત્રીસ વર્ષ, ખલમિત્ર અને ભાનુમિત્રનેા રાજ્યકાલ ૬૦ વર્ષ, નરવાહનના ૪૦ વર્ષ, ગભિલ ૧૩ વ, શકના રાજ્યકાલ ૪ વર્ષ, અને એની પછી અર્થાત્ મારા નિર્વોણુના ૪૭૦ વર્ષ પછી રાજા વિક્રમાદિત્યનું શાસન થશે. રાજા વિક્રમા૫ बारस वरिसेहिं गोअमु, सिद्धों वीराओ वीसहिं सुहमा । चट्ठीए जंबू, बुच्छिन्ना तत्थ दस ठाणा ॥३॥ मण परमेोहि पुलाओ आहार खवग उवसमे कप्पे,
सजमति अ केवल सिज्झणा य जंबूम्मि बुच्छिन्ना ||४||
४७
Jain Education International
-કલ્પ સુખાધિકા ટીકા, પત્ર ૪૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org