________________
७०४
ભગવાન મહાવીર એક અનુશીલન
એટલે ભગવાને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળી તે ભગવાનના ચર
માં દીક્ષિત થઈ ગયે. અને એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું.”
પાર્શ્વપત્ય ઉદકપેઢાલ
રાજગૃહ નગરની ઈશાન દિશામાં ગગનચુંબી ઊંચા પ્રાસાદથી સુશોભિત નાલંદા નામનું એક ઉપનગર હતું. ત્યાં “લેવ” નામને એક શ્રીમંત રહેતું હતું, જેની નિગ્રંથ પ્રવચન પર અપાર આસ્થા હતી. તે શ્રમણ પરંપરાને પરમ ઉપાસક હતે. એની “શેષદ્રવિકા નામની ઉદકશાળા હતી. ભગવાન મહાવીર પિતાના શિષ્ય સમુદાય સાથે ત્યાં ભેલા હતા. એ સમયે પાર્વાપત્યય મેતાર્ય ગોત્રીય, પિઢાલપુત્ર ઉદક નામના નિગ્રંથ પણ ત્યાં પાસે જ રહેતા હતા. તેઓ ગણધર ગૌતમને મળ્યા. જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી. ગૌતમની આજ્ઞાથી એમણે પૂછયું આપના પ્રવચનને ઉપદેશ કરનાર કુમાર પુત્રીય શ્રમણ પિતાની પાસે વ્રતાદિ નિયમને લેનાર શ્રમણોપાસકોને આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવે છે. રાજાજ્ઞાદિ કારણ કોઈ ગૃહસ્થ અથવા ચોરને બાંધવા-છેડવા સિવાય હું ત્રસ જીવેની હિંસા નહીં
૪. ભગવતી ૭, ૧૦, ૩૦૫
१ रायगिहे नाम नयरे होत्था...तस्थण नालदाए बाहिरियाए लवे नाम गाहावई होत्था.. सेण लवे नाम गाहावई समणावसाए यावि होत्था ।
-સૂત્રકૃતાંગ નાલંદીયાધ્યયન
૨ પ્રો. જેકેબીએ સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, વોલ્યુમ, ૪પમાં તથા ગોપાલ
દાસ પટેલે “મહાવીરને સંયમ ધમ (ગુજરાતી) પૂ. ૧૨૭માં ઉદગશાલાનો અર્થ સ્નાનપહ કર્યો છે, જ્યારે આચાર્ય હેમચન્દ્ર “માનનિસ્તાનના ભૂમિwi૪ વ ૬૭માં “પ્રપા” (પરબ) અર્થ કર્યો છે. આવો માગધીકોષકાર શતાવધાની રત્નચંદ્રજી મને પણ કર્યો છે. અર્ધમાગધીમેષ, ભાગ ૨. પુ. ૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org