________________
ગૌતમની જિજ્ઞાસાએ
૬૯૩
કહું છું અને જે નથી શીલવાન કે નથી શ્રુતવાન એને હું સ–
·
વિરાધક કહું છું.‘
આરાધના
ભગવાનના સમાધાનથી પ્રસન્ન થઈ ગૌતમની જિજ્ઞાસા વધુ આગળ વધી અને એમણે અન્ય વિવિધ પ્રશ્ન પૂછ્યા.
ગૌતમભગવન, આરાધના કેટલા પ્રકારની છે ?
મહાવીર—આરાધનાના ત્રણ પ્રકાર છે ઃ ૧. જ્ઞાનારાધના, ૨. દર્શનારાધના ૩. અને ચારિત્રારાધના.
ગૌતમ—જ્ઞાનારાધનાના કેટલા પ્રકાર છે?
મહાવીર~~તે ત્રણ પ્રકારની છે. ૧. ઉત્કૃષ્ટ, ૨. મધ્યમ અને
૩. જન્મન્ય.
ગૌતમ—દનારાધના કેટલા પ્રકારની છે ?
મહાવીર—તે પણ જ્ઞાનારાધનાની જેમ ત્રણ પ્રકારની છે. ગૌતમ—ભગવન, જે જીવને જ્ઞાનારાધના થાય છે, એને શું ઉત્કૃષ્ટ દ નારાધના પણ થાય છે ? જે જીવને ઉત્કૃષ્ટ દર્શનારાધના થાય છે એને શું ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના પણ થાય છે?
મહાવીર—જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના થાય છે એને ઉત્કૃષ્ટ યા મધ્યમ દનારાધના થાય છે અને જેને ઉત્કૃષ્ટ દર્શોનારાધના થાય છે એને ઉત્કૃષ્ટ યા જઘન્ય જ્ઞાનારાધના થાય છે.
ગૌતમ—ભગવન્, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાના આરાધક કેટલા ભવ પછી સિદ્ધ થાય છે?
મહાવીર—કેટલાય જીવે એ ભવમાં જ સિદ્ધ થાય છે, કેટલા એ ભવમાં સિદ્ધ થાય છે. કેટલા જીવ પાપપન્ન (૧૨ દેવલેાકમાં)
૧. ભગવતી શતક ૮. ઉદ્દે
મ
Jain Education International
૧૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org