________________
જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ
૬ ૩૩
મસ્તકને
<
સકાડડ્યો. જમણા પગને સકેાડીને ધરતી પર રાખ્યું. ત્રણવાર જમીન પર લગાડીને કઈક ઊંચા થયા પછી હાથ જોડીને અજલીને મસ્તક પર લગાડી. મેથુળથી અભિવાદન કરી મેલ્યુંશ્રમણ ભગવાન મહાવીર જે આદિકર છે, તીર્થંકર છે. યાવત્ સિદ્ધગતિના અભિલાષુક છે, મારા ધર્મોપદેશ અને ધર્માચાર્ય છે, એને મારા નમસ્કાર. હું અહીંથી તત્રસ્થ ભગવાનને વંદના કરું છું. ભગવાન ત્યાંથી મને જીજો છે.
ભગવાનને વંદન કરી રાજા ફરીથી સિંહાસન પર બેઠી. એણે પ્રવૃત્તિ–વાદુક વ્યક્તિને એક લાખ આઠ હજાર ચાંદીની મુદ્રાઓનું પ્રીતિદાન આપ્યું અને કહ્યું – જ્યારે ભગવાન મહાવીર ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે, ત્યારે મને ફરીથી સૂચના કરજો.”
ભગવાન ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં પધાર્યા. ચ'પાના શંગાટકા અને ચતુષ્કા પર આ ચર્ચા થઈ રહી હતી—શ્રમણ ભગવાન મહાવીર અહી' આવ્યા છે. પૂર્ણ ભદ્ર ચૈત્યમાં રાકાયા છે. એના નામ-ગાત્રના શ્રવણ માત્રથી જ મહાફળ પ્રાપ્ત થાય છે, તેા પછી એમનાં સાક્ષાત્ દશનની તે શી વાત ? દેવાનુપ્રિયા ! ચાલેા, આપણે બધા ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીએ. જે આપણા માટે આ લેાક અને આગામી લેાક માટે હિતકર અને સુખકર મનશે.
જે પ્રવૃત્તિ-વાદુક પુરુષે રાજા કૂણિકને આ હ`સંવાદ સભળાવ્યે એને રાજાએ સાડાખાર લાખ ચાંદીની મુદ્રાનું પ્રીતિદાન આપ્યું અને સેનાધિકારીને ખેલાવી આદેશ આપ્યું કે હસ્તી-રત્નને સજાવી તૈયાર
૮. ઔપપાતિક સૂત્ર ૧૨.
૯. મૂલ પાઠમાં ‘રજત’ શબ્દ નથી. પણ પરંપરાથી એમ માની શકાય કે ચકવત્તીનું પ્રીતિદાન સાડાબાર કરાડ સ્વર્ણ મુદ્રાએનુ હોય છે. વાસુદેવ અને માંડલિક રાજાએાનુ પ્રતિદાન સાડા બાર લાખ રજત મુદ્રાનુ હાય છે.
-~-~ઉવવાઈ (સલાના સરકરણૢ) પૃ. ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org