________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કરું કે જેવી વંદના આજ દિવસ સુધી કાઈ એ ન કરી હોય. સેનાધિકારીને મેલાવીને એને નિર્દેશ કર્યાં, ‘આવતી કાલે સવાર માટે સેનાને અભૂતપૂર્વ રીતે સુસજ્જિત કરેા.' કૌટુબિક પુરુષાને નિર્દેશ કર્યાં− નગરની સુંદર સફાઈ કરાવે, ચંદન મિશ્રિત સુગંધિત જળનો છંટકાવ કરાવેા. બધી જગ્યાએ પુષ્પની વર્ષા કરે. તેરા અને રજતકલશેની શ્રેણીએથી માગને સજાવા અને આખાયે શહેરને ધજાઓથી શણગારી દો.’ એક અન્ય કૌટુબિક પુરુષને નિર્દેશ આપ્ટે 'તું ઉદ્ઘાષણા કર કે આવતી કાલે સવારે બધા સામન્ત, મંત્રીગણ અને નાગરિકા સુસજ્જિત થઈ ને આવે. બધાએ સામૂહિક રૂપમાં ભગવાનનાં દર્શન કરવા જવાનું છે.'
૮૦
રાજા દશાણ ભદ્ર સવારે ઊઠયો. સ્નાન આદિથી પરવારી સુંદર અહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યાં અને મુખ્ય હાથી પર મેઠી, મસ્તક પર છત્ર અને ચારે બાજુ ચામર ડાલી રહ્યાં હતાં. રાજાની પાછળ હજારા સામન્તા, પ્રમુખ નાગરિકા સુસજ્જિતહાથીઓ, ઘેાડાએ અને રથા પર સવાર થઈ ચાલતા હતા. પાંચસા રાણીઓ પણ રથમાં બેસીને આગળ ચાલતી હતી. હારે પતાકાઓ ફરકી રહી હતી. વાઘોના સુમઘુર ઘાષથી આકાશમડલ ગાજી રહ્યુ હતું. માંગલિક ધ્વનિ ગુંજી રહ્યો હતા. ગાયકાની સુમધુર સ્વરલહરીઓ અણુઝણી રહી હતી.
અદ્ભુત સમૃદ્ધિ જોઈ ને દશાણ ભદ્ર રાજાના મનમાં એ વિચાર આન્ગે કે આવી વંદના તે સર્વ પ્રથમ મે` કરી છે.
શક્રેન્દ્રે રાજાને ગવ યુક્ત અભિપ્રાય જાણ્યે. દશાણુ ભદ્રની અનુપમ ભક્તિ સારી છે, પણ એણે ગર્વ ન કરવા જોઈ એ. રાજાને પ્રતિષેધ આપવા માટે શકેન્દ્રે અરાવત નામના દેવને આજ્ઞા કરી અને ચેસડ હજાર હાથીઓની વિણા કરાવી. પ્રત્યેક હાથીને માર મુખ, પ્રત્યેક સુખમાં આઠ આઠ દાંત, પ્રત્યેક દાંત પર આઠ આઠ વાયિકાઓ, પ્રત્યેક વાયિકામાં આઠ આઠ કમલ અને પ્રત્યેક કમલ પર એક લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org