________________
૧૮૧
તત્ત્વચર્ચાઓ
લાખ પાંખડીઓ હતી. પ્રત્યેક પાંખડીમાં બત્રીસ પ્રકારનાં નાટક થઈ રહ્યાં હતાં. કમલની મધ્યકણિકા પર ચતુમુખી પ્રાસાદ હતા. બધા પ્રાસાદમાં ઈન્દ્ર પિતાની આઠ આઠ મુખ્ય અગ્રમહિષી સાથે નાટક જોઈ રહ્યો હતે. આ પ્રમાણે વિરાટ સમૃદ્ધિની સાથે ઈન્દ્ર ભગવાનને વંદન કરવા આકાશમાંથી ઊતર્યો. રાજા દશાર્ણભદ્ર જ્યારે ઈન્દ્રનો વૈભવ જે તે વિચિમત થઈ ગયો. એને ગર્વ નષ્ટ થઈ ગયે તે વિચારવા લાગ્યા–“મેં મારી તુચ્છ છદ્ધિનો વ્યર્થ જ ઘમંડ કર્યો. ઈન્દ્રની અપાર ઋદ્ધિની સમક્ષ મારી સમૃદ્ધિ દિવસના ચન્દ્ર જેવી ફીકી લાગે છે. છીછરી વ્યક્તિ જ પિતાની તુચ્છ છદ્ધિ પર ગર્વ કરે છે. ઈન્દ્ર મને પરાજિત કરી દીધું છે. પણ હું એવું કાર્ય કરી દેખાડું કે જે ઈન્દ્ર ન કરી શકે.”
રાજા દશાર્ણભદ્ર સમવસરણમાં પહોંચે. હાથી પરથી ઊતરી, છત્ર, ચામર આદિ રાજચિહ્નો ત્યાગ કરી ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાનને પૂછયું-“ભગવાન, હું પ્રજિત થવા માગું છું.” રાજાએ પિતાના હાથે લોંચ કર્યો અને તે દીક્ષિત થઈ ગયે.૧૩
શકેન્દ્ર રાજાને દીક્ષિત થયેલું છે. એને અનુભવ થયો કે આ પ્રતિસ્પર્ધામાં તે પરાજિત થઈ ગયેલ છે. તે મુનિ દશાર્ણભદ્ર પાસે આવ્યું અને એમની મુક્તકઠે પ્રશંસા કરી પછીથી ઈન્દ્ર સ્વર્ગમાં ગયે. દશાર્ણભદ્ર મુનિ સંયમ સાધના તપ આરાધના કરતા રહ્યા. ૧૪
કામદેવની દઢતા પૃષ્ઠચંપાથી ભગવાન વિહાર કરી ચંપાના પૂર્ણભદ્ર ચત્યમાં १३ दसण्णरज्ज मुइय, चइताण मुणीचरे ।
વસUTમદા નિવવં તો સર્વ સા રામો | - ઉત્તરા. ૧૮/૧૯ ૧૪ (ક) ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૧૦, ૧૦
(ખ) ઉત્તરાધ્યયન ટીકા અ. ૧૮ (ગ) ભરતેશ્વર બાહુબલી વૃત્તિ (ધ) ઋષિમંડલ વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org