________________
જાલિ અને ગાજ્ઞાલકના વિદ્રોહ
૬૩૭
૧. અજાતશત્રુની દેવદત્ત સાથે મિત્રતા હતી, જ્યારે દેવદત્ત યુદ્ધવિધી શિષ્ય હતા.
૨. અજાતશત્રુની વર્જીએ સાથે શત્રુતા હતી, વચ્છ લેાકેા બુદ્ધના પરમભકત હતા.
૩. અજાતશત્રુએ પ્રસેનજિત સાથે યુદ્ધ કર્યું. જ્યારે પ્રસેનજિત બુદ્ધના પરમભકત અને અનુયાયી હતા.
તથાગત બુદ્ધની અજાતશત્રુ પ્રતિ અનાદર ભાવના હતી, એમણે અજાતશત્રુ અંગે ભિક્ષુએને કહ્યુ – ~ આ રાજાના સંસ્કાર સારા રહ્યા નથી. તે રાજા અભાગ્યવાન છે. જો તે રાજાએ પાતાના ધર્મ રાજા પિતાની હત્યા ન કરી હાત તે આજ એ આસન પર બેઠા બેઠા વિરજ, નિર્મલ, ધર્મ—ચક્ષુ ઉત્પન્ન થાત.’૨૨ દેવદત્તના પ્રસંગ અંગે મુદ્દે કહ્યુ'— · ભિક્ષુઓ મગધરાજ અજાતશત્રુ, જે કાંઈ પાપ છે, તે એનું મિત્ર છે, તે એની સાથે પ્રેમ કરે છે અને એની સાથે સંસર્ગ રાખે છે. ૨૩
જાતક કથા અનુસાર બુદ્ધ એકવાર ખિખિસારને ધર્મોપદેશ આપી રહ્યા હતા. માલક અજાતશત્રુ બિંબિસારની ગાદમાં બેસીને રમી રહ્યો હતા. ખિખિસારનું ધ્યાન બુદ્ધના ઉપદેશમાં ન હતું પણ અજાતશત્રુ તરફ લાગેલું હતું, એટલે બુદ્ધે એનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે એક કથા સંભળાવી જેનું રહસ્ય એ હતું કે તું એના માહમાં એટલેા બધા બંધાયેલા છે પણ એ જ તારા ઘાતક થશે.૨૪
અવજ્ઞાનશતક અનુસાર ખિખિસારને બુદ્ધની વર્તમાનતામાં જ યુદ્ધના નખ અને કેશ પર એક સ્તૂપ પોતાના રાજમહેલેામાં મનાવડાળ્યે હતા. રાજ-રાણીએ ધૂપ, દીપ અને પુષ્પોથી એની અર્ચના કરતી ૨૨ દીધુનિકાય, સામ જલસુરા પુ. ૩૨ ૨૩ વિનયપિટક, ચુલવગ્ગ, સંધભેદક ખદક છ
૨૪ જાતક અšકથા, યુસ જાતક સ. ૩૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org