________________
શ્રમણ કેશીકુમાર અને ગૌતમ
૬૬૯
ગ્રહણ કરીને હું તેને તે અગ્નિમાં સીંચતો રહ્યો છું. એટલે સંચિત કરવામાં આવેલ અગ્નિ અને બાળ નથી..
કેશીકુમાર–મહાભાગ, એ અગ્નિ અને જલ તે કયાં છે?
ગૌતમ–મહાભાગ! કસાય અગ્નિ છે. શ્રત, શીલ અને તપ જલ છે. શ્રત જલધારાથી અગ્નિ અને બાળ નથી.
કેશકુમાર–મુનિપુંગવ, આ સાહસિક ભીમ, દુષ્ટ અશ્વ ચારે તરફ ભાગી રહ્યા છે. એના પર ચડેલા એવા આપ એના દ્વારા ઉન્માર્ગે કેમ લઈ જવામાં આવ્યા નથી?
ગૌતમ–તપસ્વિન , ભાગતા અને હું મૃતરૂપી દોરડા વડે બાંધી રાખું છું. એટલે તે ઉન્માર્ગે ગમન કરતા નથી પણ સન્માર્ગ, માં જ પ્રવૃત રહે છે. - કેશીકુમાર—આપ કેને અશ્વ કહે છે?
ગૌતમ-વિજ્ઞવર ! મન જ દુઃસાહસિક અને ભીમ અબ્ધ છે. તે ચારે તરફ ભાગે છે. હું કન્જક અશ્વની માફક ધર્મશિક્ષારૂપી લગામ દ્વારા એને નિગ્રહ કરું છું.
કેશીકુમાર–વૃતિવર, સંસારમાં એવા ઘણા કુમાર્ગ છે. જેના પર ચાલવાથી જીવ સન્માર્ગથી ચુત થઈ જાય છે. પરંતુ આ૫ તે સન્માર્ગ પર ચાલવા છતાં વિચલિત થતા નથી.
ગૌતમ-મુનિપુંગવ ! સન્માર્ગમાં ગમન કરનાર અને ઉન્માર્ગમાં પ્રસ્થાન કરનારાને હું સારી રીતે જાણું છું. એટલે હું સન્માર્ગથી હટતે નથી.
કેશીકુમાર–રતિવર! તે સન્માર્ગ અને ઉન્માર્ગ ક્યા કયા છે?
ગૌતમ–મહર્ષે, કુ-પ્રવચનમાં માનનાર બધા પાખંડીઓ એ ઉન્માર્ગમાં પ્રસ્થિત છે સન્માર્ગ તે જિન-ભાષિત છે અને નિશ્ચય રૂપથી તે ઉત્તમ માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org