________________
મહાશિલાક ટક યુદ્ધ
??
પરિવાર સહિત શ્રાવસ્તી ગઈ અને ત્યાં તે ઢંક કું ભકારની શાળામાં રાકાઈ. ઢંક મહાવીરના પરમ ઉપાસક હતા. પ્રિયદર્શનાને પ્રતિમાધ આપવાના હેતુએ એણે એની સંઘાટીમાં આગ લગાવી દીધી. સંઘાટી ખળવા લાગી. પ્રિયદર્શન સહજ રૂપમાં મેલી પડી– “ સંઘાટી ખની ગઈ, ઘાટી મળી ગઈ.” ઢકે ધીરેથી કહ્યુ “આયે ! આપ અસત્ય એલે છે. ઘાટી ખળી નથી, હજી મળી રહી છે. મળતાને મળી’ કહેવું એ તેા મહાવીરના સિદ્ધાંત છે. પણ આપને સિદ્ધાંત તે ખળી રહી છે કહેવાના છે તેપણ આપે ખળતી એવી સંઘાટીને ‘ મળી ગઈ ’ કેમ કહ્યું ? '' પ્રિયદર્શીના પ્રતિક્ષુદ્ધ થઈ અને ફરીથી મહાવીરના સંઘમા પ્રવિષ્ટ થઈ ૪ ૧
:
મહાશિલાર્ક ટક યુદ્ધ
ભગવાન મહાવીરે મિથિલાને વર્ષાવાસ પૂર્ણ કરી અંગદેશની તરફ વિહાર કર્યાં. એ દિવસેામાં વિદેહની રાજધાની વૈશાલીમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. વાત એ હતી કે ચંપાનગરીમાં આવી કુણિકે ૧. કાલકુમાર, ૨. સુકુમાલકુમાર, ૩. મહાકાલકુમાર, ૪. કહુકુમાર, ૫. સુકહકુમાર, ૬. મહાકહૂકુમાર, ૭. વીરકહૅકુમાર, ૮. રાયકહૂકુમાર, ૯. સેવકહૂકુમાર, ૧૦. મહાસેણુકકુમાર' વગેરે પોતાના દશ ભાઈઆને મેલાવ્યા રાજ્ય, સેના, ધન વગેરેને અગિયાર ભાગમાં વિભકત કર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. કૂણિકના હા અને વિહા એ બે સગા ભાઈ ( ચેહ્વણાના પુત્ર) હતા.ર રાજા શ્રેણિકે પેાતાની ૪૧ (ક) પ્રિયર્ સા વિ પરૂોડશુરાઓ સમાય ત્રિય પવળા | को बहियादिवत्थ देसाय भई ||
(ખ) ઉત્તરાધ્યયન નેમિચની વૃત્તિ સહિત પત્ર ૬૯–૧
૪૨
૬૫૭
--વિશેષાવશ્યક ભાષ્ય ૨૩૨૫
1
નિરિયાવલિકા
૨ નિરિયાવલિકામાં આ ઘટના પ્રસગને વિહલની સાથે સાંકળવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org