________________
મહાશિલાકંટક યુદ્ધ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસ લાગ્યાં. સત્તર વર્ષ સુધી ચારિત્ર પાળીને તેઓ મેક્ષે ગયાં. ૧૨
કેટલાક સમય સુધી ભગવાન ચંપામાં બિરાજ્યા. અન્ય અને કોને પ્રતિબંધ આપ્યું. પછીથી ત્યાંથી મિથિલાની તરફ વિહાર કર્યો અને પિતાને વર્ષાવાસ મિથિલામાં કર્યો.
ઇન્દ્રની સહાયતા આ બાજુ રાજા કૃણિક યુદ્ધમાં પરાજ્યને જોઈને, ત્રણ દિવસને ઉપવાસ કર્યો અને કેન્દ્રની આરાધના કરી. તેઓ પ્રગટ થયા એમના કારણે પહેલા દિવસે મહાશિલાકંટક સંગ્રામની ચેજના કરી, કેન્દ્ર દ્વારા નિર્ભ અભેદ્ય વજાપતિરૂપ કવચ કૂણિકે ધારણ કર્યું અને તે યુદ્ધમાં આવ્યું. રાજા ચેટકનું અમેઘ બાણ એને મારી શક્યું નહીં. પરસ્પર ઘમસાણ યુદ્ધ થયું. કૂણિકની સેના દ્વારા રાજા ચેટક પર કાંકરા, ઘાસ, પાંદડાં આદિ જે કાંઈ નાંખવામાં આવતું, તે મહાશિલાની જેમ પ્રહાર કરતું.૧૪ આ પ્રથમ દિવસના યુદ્ધમાં જ ૮૪ લાખ માનવ માર્યા ગયા. બીજા દિવસે રથ-મૂસલ સંગ્રામની વિક્વણ થઈ દેવનિમિત રથ ઉપર ચમરેદ્ર પિતે આવીને બેઠે, અને તે મુશલથી ચારેબાજુ પ્રહાર કરવા લાગ્યું.૫ બીજા દિવસમાં ૯૬ લાખ મનુષ્યોને ૧૨ અન્નકૂદશાંગ, ૮, ૫ થી ક્રમશઃ વગ ૬, ૭, ૮, ૯, ૧૦
તપના સબંધમાં વિસ્તૃત વર્ણન અને તપ ચિત્ર માટે પરિશિષ્ટ જુઓ. ૧૩ નિરયાવલિકા સટીક પત્ર ૬ १४ गोयमा ! महासिलाकटऐ णं संगामे जे तत्थ आसे वा हत्थी जोहे वा सरही
वा तणेण वा पत्तेण वा कटेण वा सक्कराया वा अभिहम्मति सव्वे से जाणइ महासिलाए अहं म. २ तेणतुणं गोयमा महासिलाक टए ।
-–ભગવતી સૂત્ર સટીક, સૂત્ર ૨૯૯ પત્ર ૫૭૮ १५ गोयमा ! रहमुसले ण सगामे वट्टमाणे एगे रहे अणासए असारहिए अणारोहए
समुसले महया महया जणक्खय जणवह जणप्पमहं जणसवठ्ठप्प रूहिरकद्दम करेसाणे सव्वओ समता परिधावित्था से ते ढेण जाव रहमुसले संगामे ।
–ભગવતી સૂત્ર સટીક શ. ૭ ઉદ્દે. ૯ . ૩૦૦, ૫. ૫૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org