________________
જાતિ અને ગેશાલકને વિદ્રોહ
૬ ૩૯
ભારતીય રાજાઓની પ્રાચીન પરંપરા અનુસાર કર્યું હોય કે મધા ધર્માનું સંરક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે.૨૬
પછીના ઔદ્ધ--સાહિત્યમાં અજાતશત્રુના કેટલાક પ્રસંગે। આપવામાં આવ્યા છે. જેમાં એની બૌદ્ધ ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા વ્યકત થાય છે. ૨૭ પણ એનું મહત્ત્વ વિદ્વાનેાની દૃષ્ટિએ વિદ્યન્તીથી વિશેષ
નથી. ૨૮
સારાંશ એ છે કે અજાતશત્રુ કૂણિક જૈન હતા, અને મહાવીરને પરમ ભક્ત હતા.
શ્રેણિકના પૌત્રોની દીક્ષા
ભગવાનનાં પાવન પ્રવચને ચંપામાં થયાં, જેનાથી અનેક ભવ્યાત્માએાની જિનધર્મ પર શ્રદ્ધા થઈ. અનેકાએ સુનિધર્મ ગ્રહણ કર્યા. એમાં શ્રેણિકના ૧ પદ્મ, ૨ મહાપદ્મ, ૩ ભદ્ર, ૪ સુભદ્ર, ૫ મહાભદ્ર, ૬ પદ્મસેન, ૭ પદ્મગુલ્મ, ૮ નલિનીગુલ્મ, ૯ આનંદ અને ૧૦ નંદન આ દસ પૌત્ર મુખ્ય હતા.૨૯ એના ઉપરાંત જિનપાલિત॰ આદિ અનેક સમૃદ્ધ નાગરિકાએ શ્રમણ ધર્મના સ્વીકાર કર્યા. પાલિત ૧ જેવા મેટા વ્યાપારીએ પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યાં,
ચંપાથી ભગવાને વિદેહભૂમિ તરફ વિહાર કર્યા. કામંદી પધાર્યા, ત્યાંના ગાથાપતિ ક્ષેમક, ધૃતિધર આદિએ સંયમ ગ્રહણ કર્યાં. આ વર્ષે ભગવાનને વર્ષોવાસ મિથિલામાં કર્યાં. ક્ષેમકે અને શ્રૃતિધરે સાલ વર્ષ સુધી સંયમ પાળીને અંતમાં વિપુલપર્વત પર અનશન કરી સિદ્ધપદ પ્રાપ્ત કર્યું.
३२
૨૬
Buddhist India PP. 15-16
૨૭ ધમ્મપદ અકથા ૧૦-૭, ખંડ ૨, ૬૦ ૫-૬
૨૮
૨૯
૩૦
૩૧ ઉત્તરાધ્યયન અ. ૨૧
૩૨
આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન પૃ. ૩૩૪-૩૩૫ નિરયાવલિયા (કડિસિયા) પૃ. ૩૧ વૈદા સ.
સાતાધમ કથા (એન. બી. વૈદ્ય સ`પા. ૧, ૯)
અન્તગડદસાએ (એન. ખી. વૈદ્ય. સ`પા.)
Jain Education International
For Private & Personal Use Only
મૂહ ૫-૬ પુ. ૩૪
www.jainelibrary.org