________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
પ્તિના સ્વીકાર કર્યા અને અગિયાર પ્રતિમાએ ઉપસર્ગ રહિત પૂણુ
કરી.૯
L
આ પ્રમાણે અનેક ગૃહસ્થાએ ભગવાનના ઉપદેશ સાંભળી ગૃહસ્થ ધમ ને સ્વીકાર કર્યો.
શ્રાવસ્તીથી ભગવાને વિદેહભૂમિ તરફ વિહાર કર્યાં અને વાણિય ગાંવમાં પેાતાના ત્રેવીસમા વર્ષોવાસ કર્યો.
જમાલિ અને ગેાશાલકના વિદ્રોહ
જમાલિનું પૃથક્ વિચરણ
વાણિજ્ય ગાંવમાં ત્રેવીસમે વર્ષોવાસ પૂર્ણ કરીને ભગવાન બ્રાહ્મણકુંડમાં અસાલ ચૈત્યમાં પધાર્યા. અમે પૂર્વે દર્શાવી ગયા છીએ કે જમાલિ કે જે મહાવીરના ભાણેજ તથા જમાઈ પણ હતા, તે પાંચસો ક્ષત્રિય રાજકુમારાની સાથે દીક્ષિત થયા હતા. એક દિવસ જમાલિ અનગાર ભગવાન મહાવીરની પાસે ગયા. એમણે નિવેદન કયુ–ભન્તે ! આપની આજ્ઞા હોય તો હું પાંચસેા સાધુઓની સાથે અન્ય પ્રદેશમાં વિચરણ કરવા ઇચ્છું છું.' મહાવીરે જમાલિનું નિવેદન સાંભળ્યું, પણ મૌન રહ્યા. જમાલિએ પેાતાના કથનને ત્રણ વખત દુહરાવ્યું તે પણ મહાવીર મૌન રહ્યા. તે પછી જમાલિએ પાંચસે સાધુએ સાથે અન્ય પ્રદેશમાં વિચરણ કરવા માટે પ્રસ્થાન કરી દીધું. ૧ ચદ્ર-સૂર્ય નુ આગમન
ભગવાને બ્રાહ્મણકુંડથી વત્સદેશ તરફ વિહાર કર્યો અને કૌશાંખી પધાર્યાં. ભગવાનને વંદના કરવા માટે વખતા-વખત ચન્દ્ર અને સૂર્યના ઇન્દ્ર આવતા હતા, પણ આ વખતે એના ઇન્દ્રો મૂળ વિમાનાની
૯. ઉપાસક દશા. ૧૦
૧. ભગવતી સૂત્ર સટીક શ. ૯. ઉર્દૂ. ૬, સૂ. ૩૮૬-૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org