________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
સ્થવિર આનન્દુરક્ષિત—આર્ચી ! કામિ કતાથી દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય છે.
૩૦
સ્થવિર કાશ્યપ—આર્યાં ! સંગિકતા(આસક્તિ)થી દેવલેાકમાં દેવ ઉત્પન્ન થાય છે. પૂર્વ તપ, પૂર્વ સંયમ, કાર્મિકતા અને સગિકતાથી દેવલાકમાં દેવ ઉત્પન્ન થાય છે. પ
વિરેશના ઉત્તર સાંભળી શ્રમણેાપાસક અત્યંત પ્રસન્ન થયા અને તેઓ સ્થવિરાને નમસ્કાર કરી પાતપેાતાનાં સ્થાના ચાલ્યા ગયા. સ્થવિરાએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી દીધા.
પર
ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની આજ્ઞા લઈ રાજગૃહમાં ભિક્ષાને માટે ગયા. ઊંચ, નીચ અને મધ્યમ કુળામાં ભિક્ષા માટે પરિભ્રમણ કરતા કરતા એમણે ઘણી વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું કે તુગિયાનગરીના શ્રમણાપાસકોએ પાર્વાપત્ય સ્થવિર પાસે સંયમ અને તપ અંગે પ્રશ્ના પૂછ્યા અને એમણે ઉત્તરા આપ્યા. ગૌતમના મનમાં શંકા થઈ કે શું સ્થવિરાએ જે ઉત્તર આપ્યા છે, તે સત્ય છે કે નહીં ? શું તેએ આ પ્રમાણે ઉત્તરો આપવા સમર્થ છે કે નહી ? એને નિ ય કરવા માટે તેએ ભગવાન પાસે આવ્યા. ભિક્ષાચર્યોની આલેાચના કર્યા પછી એમણે ભગવાનને પૂછ્યું'—
ભગવન્ ! મેં રાજગૃહમાં સ્થવિરાના પ્રશ્નાત્તર અંગેની ચર્ચા સાંભળી છે, શું તે ખરાખર છે કે સ્થવિરાએ જે ઉત્તરા આપ્યા છે તે સાચા છે ? શું તેએ આ પ્રમાણે ઉત્તરેા આપવા સમર્થ છે ? મહાવીર—ગૌતમ, પાર્સ્થાપત્ય સ્થવિરાએ જે ઉત્તર છે, તે યથાર્થ છે. મારુ પણ એ જ મંતવ્ય છે કે પૂર્વ તપ અને સંયમને કારણે અને કમ બાકી રહેવાને કારણે માનવ દેવલાકમાં જન્મ લે છે.
આપ્યા
ઉપાસનાનું ફળ
આ પ્રસંગ પછી ગૌતમે ભગવાનને નીચેના પ્રને પૂછ્યા—
૫. ભગવતી ૨, ૫, ૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org