________________
આય કન્હેંક
આ પ્રકારના પ્રશ્નોનું સમાધાન કરીને જિજ્ઞાસુઓને આત્મસાધના પ્રતિ વાળવાનેા ઉપક્રમ કરતા હતા.
આય સ્કન્દુક પહેલેથી જ તપસ્વી હતા, પરંતુ શ્રમણ અન્યા પછી એક વિશિષ્ટ તપસ્વી અની ગયા. ભિક્ષુ પ્રતિમા, ગુણરત્નસ'વત્સર તપ, વિવિધ પ્રકારનાં તપ અને વિશિષ્ટ સાધનાએથી કર્મ નષ્ટ કરવાને પ્રખલ પ્રયત્ન કી, ખાર વર્ષ સુધી નિર'તર સાધના કર્યા પછી વિપુલાચલ પર્યંત પર અનશન કરી આયુષ્ય પૂર્ણ કર્યું અને અશ્રુત કલ્પમાં દેવ અન્યા.૭
નદિનીપિતા
છત્રપલાસ ચૈત્યથી વિહાર કરીને ભગવાન શ્રાવસ્તીના કાષ્ઠક ચૈત્યમાં પધાર્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી ભાવુક જનતા ઊમટી પડી. ભગવાનને ઉપદેશ સાંભળી અનેક વ્યક્તિ ધર્મસાધનામાં પ્રવૃત્ત થઈ.
૬૨૭
ગાથાપતિ નન્દિનીપિતા જે શ્રાવસ્તીને જ નિવાસી હતા, અને જેની પાસે માર કરોડ સુવર્ણ મુદ્રાએ તથા ચાલીસ હજાર ગાય હતી, એણે ભગવાનને ઉપદેશ સાંભળી પેાતાની પત્ની અશ્વિનીની સાથે શ્રાવકનાં ખારત્રત ગ્રહણ કર્યાં. પંદરમા વર્ષે એ પેાતાના પુત્રને ગૃહભાર સોંપીને ધર્મપ્રજ્ઞપ્તને સ્વીકાર કરી વિચરવા લાગ્યા.૮
સાલિહીપિતા
સાલિહીપિતા પણ શ્રાવસ્તીને જ રહેનારા હતા. એની પાસે પણ માર કરેાડ સુવણ મુદ્રાએ હની અને ચાલીસ હજાર ગાયે હતી. એણે પણ ભગવાનના ઉપદેશ સાંભળી પોતાની પત્ની ફાલ્ગુની સાથે શ્રાવકત્રંત ગ્રહણ કર્યાં. પછીથી પુત્રને ગૃહભાર સેાંપી ધર્મપ્રજ્ઞ
૭. ભગવતી સૂત્ર ૨, ૧
૮. ઉપાસક દશા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org