________________
શ્રેણિકની જિજ્ઞાસા
પણ શત્રુ બદલાઈ ગયા હતા. હવે ખીજા સાથે નહીં પણ પેાતાની જાત સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. તે વિકાર અને વાસનાઆના સંહાર કરી રહ્યા હતા. જેમ જેમ તારા પ્રશ્ન આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેઓ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ પ્રતિ કદમ બઢાવી રહ્યા હતા. નરકાથી છલાંગ લગાવતા લગાવતા તેએ સ્વર્ગની સીડીઓને પણ પસાર કરી, આત્માની નિ`ળતા એટલી ખત્રી થઈ કે ભૂલે પડેલા-અટવાઈ ગયેલે સાધક સિદ્ધિના દ્વાર પર પહાંચ્ચા અને કેવળી મખની ગયા.
રાજા શ્રેણિક મનની વિચિત્ર સ્થિતિ પર વિચાર કરવા લાગ્યું. મન જ્યારે અામુખી થયું ત્યારે સાતમા નરક સુધી પહાંચી ગયા અને ઊર્ધ્વમુખી થયું ત્યારે મુક્તિનાં દ્વાર ખૂલી ગયાં. શ્રેણિક શ્રદ્ધાથી ગદ્ગદ થઈ પ્રભુને નમસ્કાર કરી પેાતાના રાજપ્રાસાદ તરફ ચાલી નીકખ્યા.
૧૮૫
શ્રેણિકના પુત્ર અને રાણીઓની દીક્ષાએ
ફ્
મહારાજા શ્રેણિકના મનમાં નિગ્રંથ ધર્મ પ્રતિ અપાર શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથી પ્રેરાઈ એણે એક વાર રાજપરિવાર, સામન્તા અને મંત્રીઓની વચ્ચે અને રાજગૃહમાં એ ઉદ્ઘાષણા કરી- કોઈપણ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરે, એને હું રોકીશ નહીં. તે સહુ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે. જો એની પાછળ પાલન પોષણુચાગ્ય કુટુમ્બ પરિવાર હશે તેા તે એના પાલન-પોષણની પણ ચિંતા ન કરે, એની ચિ'તા રાજા શ્રેણિક કરશે. પ્રસ્તુત ઉદ્ઘાષણાથી પ્રેરાઈ ઘણા નાગરિકા ઉપરાંત (૧) જાલિ, (૨) મયાલિ, (૩) ઉપાલિ,
ત્રિષષ્ટિ ૧૦, ૯
८ एवं सुचिरं जयगुरु अभिन दिउण नयर पविट्ठेण सेणिएण वाहरिया मंतिसामंत ते उपमुहो जणा, भणिओ य-जो जयगुरुणा समीवे पव्वज्ज पडिवज्जइ तमहं न वारेमि ।
-મહાવીરચરિય’, ૮ મે। પ્રસ્તાવ પૃ. ૩૩૪/૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org