________________
યુદ્ધ ચાલી ની ગઈ હતીએ. છે એ
યુદ્ધમાં સલમ
૫૮૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન પુત્રની કાંધ પર રાજનો ભાર નાંખી પોતે સંયમ ગ્રહણ કર્યો છે. હવે શત્રુ રાજાએ એને દુર્બલ અસમર્થ સમજીને રાજ્ય પર આક્રમણ કર્યું. યુદ્ધ થઈ રહ્યું છે, તેના આગળ વધી રહી છે, કેટલીક પળમાં પ્રસન્નચન્દ્ર રાજાને પુત્ર કાં તે રણમેદાનમાંથી ભાગી જશે કાં તે યુદ્ધના મેદાનમાં જ ખતમ થઈ જશે. હવે તે રાજાના કુળનો સંહાર થઈ જશે. તે વાત સાંભળીને ધ્યાનાવસ્થિત મુનિનું મન વિચલિત થઈ ગયું. એમનું મન વીતરાગ ભાવની ભૂમિકાથી ખસીને રાગ-દ્વેષના ગર્ત તરફ ચાલ્યું ગયું. મનમાં ભયંકર સંઘર્ષ શરૂ થયે. દેહ સ્થિર હતે પણ મનમાં ઊથલ-પાથલ મચી ગઈ હતી. મનમાં કલ્પિત શત્રુઓની સાથે દ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. તે શત્રુઓ સાથે દ્વન્દ્રયુદ્ધમાં સંલગ્ન હતા. તેમના રક્તથી તેઓ સ્નાન કરી રહ્યા હતા. યુદ્ધને ઉગ્ર ભાવ એટલે આગળ વધી રહ્યો હતો કે તે જ્યારે મને પ્રશ્ન કર્યો ત્યારે તે સાધક નહીં પરંતુ ભયંકર દ્ધાના રૂપમાં નરસંહાર કરી રહ્યા હતા. વિચારોની દષ્ટિથી તેઓ શત્રુઓ માટે મહાકાલ બની રહ્યા હતા. ક્રૂરતાની પરાકાષ્ઠા થઈ રહી હતી. અને તે સર્વોત્કૃષ્ટ સ્થિતિ એ સમયે સાતમા નરકને ચગ્ય કર્મદલિકનો બંધ કરી રહી હતી એટલે તે સમયે એમનું મૃત્યુ થઈ જાત તે તેઓ સાતમા નરકમાં જાત.
- ભગવાને મનભાવનું ગંભીર વિલેષણ કરતાં આગળ કહ્યુંપિતાના મનેકલ્પિત શત્રુને પરાસ્ત કરવાને માટે એમણે પોતાનાં બધાં શસ્ત્રોને પ્રવેશ કરી લીધું. જ્યારે શો સમાપ્ત થઈ ગયાં ત્યારે માથા પરના મુકુટ વડે પણ પ્રહાર કરવાનો વિચાર કર્યો. પણ જે માથા પર હાથ ગયે તે ત્યાં મુકુટ ક્યાં હતો ? ત્યાં તે સપાટ મેદાન હતું. મનમાં તે જ વખતે વિચાર આવ્યે હું મુકુટધારી રાજા નથી, પરંતુ ઉઘાડા માથાવાળે મૂડાયલે સાધુ છું. હું કયાં અટવાઈ ગયે? મારે કેણ શત્રુ છે ? અને હું તેની સાથે યુદ્ધ કરી રહ્યો છું? મનનું કુરુક્ષેત્ર ધર્મક્ષેત્રમાં ફેરવાઈ ગયું. મનની વિચારધારાઓને પ્રવાહ બદલાઈ ગયે. યુદ્ધ તે તે વખતે પણ ચાલુ જ હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org