________________
૫૯૪
ભગવાન મહાવીર : એક અનુશીલન
છીએ અને એનાથી પેાતાની આજીવિકા ચલાવીએ છીએ, એવું અમે એટલા માટે કરીએ છીએ કે જેથી અન્ય અનેક જીવાની રક્ષા થઈ જાય છે..
આદ્રક મુનિ-વર્ષ માં એક જ પ્રાણીની હિંસા કરનાર પણ સાધુને અહિંસક કહી શકાય નહીં કેમકે તે પ્રાણી-વધથી સર્વથા મુકત નથી થા. હિંસા કરતા હેાવા છતાં એને અહિંસક માનવામાં આવે તે પછી ગૃહસ્થાને પણ અહિંસક માનવા પડે, કેમકે તેઓ પણ પેાતાના કાર્યક્ષેત્ર બહારના જીવેાની ર્હિંસા કરતા નથી. સાધુ કહેવડાવનારા પણ જો વષ માં એક હિંસા કરે યા એ હિંસાનું સમર્થન કરે તે તેઓ અનાર્ય છે, તેઓ પોતાનું હિત કરી શકતા નથી અને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકતા નથી.
તથારૂપ સ્વકલ્પિત માન્યતાઓનું અનુસરણ કરવાની અપેક્ષાએ જે માનવે જ્ઞાનીની આજ્ઞા અનુસાર મેાક્ષમાર્ગમાં મન-વચન-કાયાથી પાતાની જાતને સ્થિર કરી છે તથા જેણે દોષોથી પોતાના આત્માનું સરક્ષણ કર્યુ. છે. અને જેએએ સંસાર–સમુદ્રને તરવાનાં સાધન પ્રાપ્ત કર્યા છે, તે માનવ બીજાને ધર્મોપદેશ દઈ શકે.
હસ્તીને વશ કરવા
હસ્તીતાપસાને નિરુત્તર કરી, સ્વપ્રતિઐધિત પાંચસા ચારેની સાથે, વાદ-વિવાદમાં પરાસ્ત થયેલા અને પ્રતિષેધ પામેલ હસ્તીતાપસાદિની સાથે આ કમુનિ આગળ વધી રહ્યા હતા એટલામાં એક વન હાથી કે જે નવે જ પકડાયેલેા હતેા તે બંધન તાડીને એમની તરફ ધસ્યા. એને જોઈ ને લાકોએ હાહા મચાવી કે હાથી મુનિઓને મારવા માટે ધસી રહ્યો છે. પર`તુ લેાકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે હાથી મારવા માટે દોડી રહ્યો હતા, તે આર્દ્ર કમુનિને જોઈને વિનીત શિષ્યની માફક એમના ચરણમાં મૂકી ગયા. છે. આકમુનિને નમસ્કાર કરી હાથી જંગલ તરફ નાસી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org