________________
અતિમુક્તક મુનિ
}૧૧
ભગવન્ ! આપને આ લઘુશિષ્ય અતિમુક્તક કેટલા ભવમાં
મુત થશે?
• આ ભવમાં મુક્ત થશે.' ભગવાને કહ્યું.
ભગવાને શાંત સ્વરમાં સ્થવિરેશને કહ્યુ~સ્થવિરેશ ! તમે એની ટીકા, નિંદા કે તિરસ્કાર કરો નહી. જ્યાં સુધી શકય હાય ત્યાં સુધી એની સેવા કરે. ભક્તિ કરો, એ નિર્મલ આત્મા છે. એના પર ક્રોધ અને રાષ કરે! નહીં.
-
સ્થવિર પાતપેાતાની સ્વાધ્યાય ભૂમિમાં પાછા ફર્યાં. ભગવાનની વાણીમાં એમને દૃઢ વિશ્વાસ હતેા. અતિમુક્તકના ઉજ્જવલ ભવિષ્ય અંગે એમના હૃદયમાં આદર વધવા લાગ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા— આ દેહમાં બધું છે, પણ આત્માની દૃષ્ટિએ મહાન છે. આ સાગરથી પણ વિશેષ ગંભીર છે અને હિમગિરિ વધુ ઉન્નત છે. જેનેા આત્મા વિશુદ્ધ છે તે પૂજ્ય છે, આદરણીય છે. સાધનાના એ માગમાં દેહની પૂજા નથી પણ ગુણાની પૂજા કરવામાં આવે છે. સ્થવિર અતિમુક્તકની સેવા કરવા લાગ્યા.પ
અતિમુક્તક મુનિએ એકાગ્ર અને એકનિષ્ઠ થઈને સ્થવિરાની પાસે વિનય અને ભક્તિ સાથે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. સંયમ અને તપની કઠોર સાધનાથી કામળમાં કેમળ શરીર કરમાવા લાગ્યું. ગુલામી આભા કંઈક વધુ તેજમાં પરિણમી. ગુણુ સંવત્સર તપની સુદીર્ઘ આરાધનાથી દેહ ક્ષીણ થવા લાગ્યા. પરંતુ મનેાભાવની સાથે તે લઘુ સાધક તામાર્ગ પર હંમેશાં આગળ વધતા જ રહ્યો. અંતે વિપુલગિરિ પર સંલેખના કરી એણે અજર-અમર પદ્મને પ્રાપ્ત કર્યું. વાણિજ્ય ગામમાં
G
પેાલાસપુરથી વિહાર કરતાં કરતાં ભગવાન અનેક ગામ અને
૫. ભગવતી સૂત્ર શતક ૫, ઉર્દૂ. ૪, પત્ર ૨૧૯-૧-૨ ૬. અન્તકૃદુદશાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org