________________
૬૧૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
સર્વદશ છે. એમણે ભગવાનને નમસ્કાર કર્યા અને પંચમહાવ્રતાત્મક
સપ્રતિક્રમણ ધર્મનો સ્વીકાર કરી મહાવીરના સંઘમાં ભળી ગયા. દીર્ઘ- કાલ સુધી શ્રમણધર્મનું પાલન કરી અંતે એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ પાપત્ય સ્થવિરો નામેલ્લેખ થયે નથી.
રેહના પ્રશ્નોત્તર આ વખતે ભગવાન મહાવીરથી કંઈક દૂર બેઠેલા રોહ અનગાર તત્વચિંતન કરી રહ્યા હતા. લેક અંગે ચિંતન કરતા એમના
અતર માનસમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થઈ. એમણે ભગવાન પાસે જિજ્ઞાસાએ પ્રસ્તુત કરતા કહ્યું–ભગવન, આગળ લેક છે? કે પાછળ લેક છે? યા આગળ અલેક છે? કે પાછળ લેક છે.?
મહાવીર–લેક કે અલોક આગળ પણ કહી શકાય અને બાદમાં પણ. એ શાશ્વત ભાવ છે, એમાં આગળ પાછળનો કમ નથી.
રેહપહેલે જીવ છે કે પહેલે અજીવ છે કે અજીવ પહેલે છે કે જીવ પહેલે છે?
મહાવીરજીવ અને અજીવ એ બનને શાશ્વત ભાવ છે. એમાં પહેલા અને પાછળનો કમ નથી.
રેહ-પૂર્વ ભવસિદ્ધિક છે કે પશ્ચાત્ અભાવસિદ્ધિક છે કે પૂર્વ અભવસિદ્ધિક છે યા પશ્ચાત્ અભવસિદ્ધિક છે?
મહાવીર–ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક એ બને પણ શાશ્વત ભાવ છે, એમાં પહેલું કે પછી કમ નથી.
રેહ-પહેલા સિદ્ધ છે કે અસિદ્ધ છે કે પહેલા અસિદ્ધ છે કે સિદ્ધ છે?
મહાવીર–આ પણ શાશ્વત ભાવ છે, એમાં પહેલા પછીનેને કુમ નથી.
રહ–પહેલાં ઈંડું છે કે મરઘી છે, પહેલી મરઘી છે કે ઈડ? ૪. ભગવતી ૫, ૯, પત્ર ૪૪૮-૪૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org