________________
ગૃહપતિ આનંદ
ગ્રહમાં મારા છ અપવાદ રહેશે. (૧) રાજા, (૨) ગણુ, (૩) ખલવાન, (૪) દેવતાઓના અભિયાગથી, (૫) ગુરુ આદિના નિગ્રહથી, (૬) જગલ આદિમાં પ્રસ ંગા ઉપસ્થિત થતાં મને દાન આપવુ ક૨ે છે.
પેાતાની ભવ્ય ભાવના વ્યક્ત કરતાં આનંદે કહ્યું-‘ભગવન્ ! નિગ્રથાને પ્રાંસુક અને એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, કેબલ, પ્રતિગ્રહ, (પાત્ર) પાદપ્રેાંછન, પીઠ, લક, સંસ્તારક, ઔષધ, ભૈષજના પ્રતિલાભ કરવા મને પે છે.
શય્યા,
૫૪૩
પ્રસ્તુત
અભિગ્રહ ગ્રહણ કર્યા પછી આનંદે ઘણી પૃચ્છાએ કરી અને તત્ત્વને હૃદયંગમ કરી અને ભગવાનને વંદન કરી તે પેાતાના ગૃહે આવ્યેા. અત્યંત પ્રસન્ન થઈ પેાતાની ધર્મપત્ની શિવાનંદાને કહેવા લાગ્યા-શ્રમણુ ભગવાન સમીપ મેં ધર્મને સાંભળ્યે છે, જે મને ખૂબ ઇષ્ટ છે. તે મને ખૂબ જ રુચિકર પ્રતીત થયા. સુભગે તું પણ જા, ભગવાનને નમસ્કાર કર અને એમની પાસેથી પાંચ અણુતા અને સાત શિક્ષાત્રત રૂપ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર.'
પતિના આદેશ પ્રાપ્ત કરીને શિવાનંદા ખૂબ રાજી થઈ. એણે સ્નાન કરી અલ્પ ભાર અને મૂલ્યવાન વસ્ત્રાભરણ પહેર્યા અને દાસીઓના પરિકરથી ઘેરાયેલી દ્રુતગામી, સુંદર શ્રેષ્ઠ ધાર્મિક યાન પર આરૂઢ થઈ શ્રુતિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીરના સમાવસરણુમાં આવી, ભગવાનના ઉપદેશ સાંભળી આનંદિત થઈ. ભગવાન પાસેથી ખાર વ્રતરૂપ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરીને પોતાના અવાસે પાછી ફ્રી.
ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યા-ભગવન્ ! શું શ્રમણોપાસક આનંદ આપની પાસે પ્રજિત થવાને સમર્થ છે?
ભગવાને ઉત્તરમાં કહ્યું: ગૌતમ ! એવું નથી ! શ્રમણેાપાસક આનંદ ઘણાં વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરશે અને અનશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org