________________
પુનઃ રાજમુહમાં
ચારાસી લાખ વર્ષના એક પૂર્વાંગ થાય છે. ચારાસી લાખ પૂર્વાંગને એક પૂર્વ થાય છે. ચોરાસી લાખ પૂર્વના એક ત્રુટિતાંગ થાય છે. ચારાસી લાખ ત્રુટિતાંગના એક ત્રુટિત થાય છે. ચેારાસી લાખ શ્રુતિના એક અડડાંગ થાય છે. ચારાસી લાખ અડડાંગના એક અડડ અને છે, ચારાસી લાખ અડડના એક અવવાંગ અને છે. ચારાસી લાખ અવવાંગના એક અવવ મને છે. ચારાસી લાખ અવવનો એક હૂહૂકાંગ અને છે. ચારાસી લાખ હૂહૂકાંગનો એક હૂહૂક બને છે. ચારાસી લાખ હૂહૂકના એક ઉપલાંગ અને છે. ચારાસી લાખ ઉત્પલાંગનો એક ઉત્પલ અને છે. ચારાસી લાખ ઉત્પલનો એક નલિનાંગ થાય છે. ચારાસી લાખ નલિનીંગનો એક નલિન થાય છે. ચારાસી લાખ લિનનો એક અનિકુરાંગ થાય છે. ચારાસી લાખ અનિકુરાંગના એક અયુતાંગ થાય છે. ચારાસી લાખ અયુતાંગને એક અચુત થાય છે. ચારાસી લાખ અયુતનો એક પ્રયુતાંગ થાય છે. ચારાસી લાખ પ્રયુતાંગને એક પ્રદ્યુત થાય છે. ચારાસી લાખ યુતને એક નયુતાંગ થાય છે. ચારાસી લાખ નયુતાંગનો એક નયુત થાય છે. ચારાસી લાખ નયુતનો એક ચૂલિકાંગ થાય છે. ચારાસી લાખ ચૂલિકાંગનો એક ચૂલિકા થાય છે. ચારાસી લાખ ચૂલિકાનો એક શીષ પ્રહેલિકાંગ થાય છે. ચારાસી લાખ શીષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહેલિકા થાય છે.
૩૫
Jain Education International
૫૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org