________________
- ૫૪૮
ભગવાન મહાવીર : એક અનુશીલન
આ પ્રમાણે વીસ કે ટાર્કટિ સાગરોપમના ઉત્સર્પિણ અને અવસર્પિણું કાલ થાય છે.
ગૌતમે પૃચ્છા કરતાં શાલિ આદિ ધાન્યની યોનિ અને એની સ્થિતિ, અવધિને પણ પરિચય આપે.
શાલિભદ્ર અને ધનાની દીક્ષા
શાલિભદ્ર રાજગૃહના ધનાઢય ગૃહપતિ ગોભદ્રનો પુત્ર હતે. એની માતાનું નામ ભદ્રા હતું અને બહેનનું નામ સુભદ્રા હતું. ધન્ના શાલિભદ્રના બનેવી હતા. જ્યારે શાલિભદ્ર નાનો હતો ત્યારે એનાં પિતા ગભદ્ર ભ૦ મહાવીરની પાસે દીક્ષા લીધી હતી અને વિધિપૂર્વક અનશન કરી દેવલેક ગયા હતા. શાલિભદ્ર અપાર માતુવાત્સલ્યમાં લાડ-કેડમાં ઊછર્યો અને યુવાન થશે. ગોભદ્ર જે દેવ બન્યું હતું, તે પોતાના પુત્ર અને અને પુત્રવધૂઓના સુખ–ભેગને માટે વસ્ત્ર અને આભૂષણથી ભરેલી ૩૩ પેટીઓ દરરોજ એમને આપતા હતા. ભદ્રા સંપૂર્ણ પણે ગૃહભાર સંભાળતી હતી. શાલિભદ્ર સાતમા માળે રાત-દિવસ સુખભેગમાં તલ્લીન રહેતો હતો.
૧ ભગવતી શતક ૬, ઉદ. ૭ પૃ. ર૭૪ ૨ (ક) ભગવતી. શ. ૬, ઉ. ૭
(ખ) પ્રવચન સારોદ્ધાર સટીક ઉત્તરાદ્ધ, દ્વાર ૧૫૪, ગા. ૯૯૫-૧૦૦૦, આ પત્ર ર૯૬-૯૭. ૩. (ક) શ્રીવીરવડ જેમ વ્રત રીત વિધિનાના વા રેવાવ ગામ |
વિષષ્ટિ. ૧૧, ૧૨, ૮૪ (ખ) ઉપદેશમાલા સટીક ગાથા ૨૦, પત્ર ૨૫૬ (ગ) ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાગ. ૧ પત્ર ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org