________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
હું ગૌતમ ! ગણિતનો વિષય આટલા જ છે. એના પછી કાલને ઉપમા દ્વારા જાણી શકાય છે. એટલે એને ઔપમિક કહે છે. ગૌતમ-ભગવન્! ઔમિક કાલ કોને કહે છે?
મહાવીરઔપમિક કાલ પત્ચાપમ અને સાગરાપમ એમ એ પ્રકારનો છે.
ગૌતમ-ભગવન્ ! પત્યેાયમ અને સાગરોપમનું સ્વરૂપ સમજાવે. મહાવીર–જેનું સુતીક્ષ્ણ શસ્ત્રથી છેદન-ભેદન ન કરી શકાય એવા પરમાણુને ‘આદિ પ્રમાણ’ કહે છે.
અનંત પરમાણુનો સમુદાય એક ઉત્સ૯ઙ્ગલમિકા કહેવાય છે. આઠ ઉસલઙ્ગશ્યમિકાની એક શ્લઙ્ગલમિકા થાય છે. આઠ શ્ર્લષ્ણુલમિકાનો એક ઊર્ધ્વરે થાય છે. આઠ ઊર્ધ્વરેણુનો એક ત્રસરેણુ થાય છે. આઠ ત્રસરેણુનો એક રથરેણુ થાય છે. આઠ રથરેણુનો એક ખાલાગ્ર થાય છે આઠ ખાલાગ્રની એક લિક્ષા થાય છે. આઠ લિક્ષાની એક ચૂકા થાય છે. આઠ ચૂકાનો એક યવમધ્ય થાય છે. આઠ યવમધ્યના એક અ'ગુલ થાય છે. છ અ'ગુલનો એક પાદ થાય છે.
૫૪
ખાર અંશુલની એક અિતસ્તિ (ખીસ્તા) થાય છે.
ચેારાસી અંગુલનો એક રત્ની (હાથ) થાય છે. અડતાલીસ અ'ગુલની એક કુક્ષિ થાય છે.
છન્તુ અ'ગુલના એક દંડ થાય છે. ધનુ, ચૂપ, નાલિકા, અક્ષ અથવા મુસલ થાય છે.
એ હજાર ધનુષ્યને એક ગબૂત (કાસ) મને છે.
ચાર કેાશનો એક ચેાજન અને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org