________________
વારાણસી અને એના પરિપાશ્ર્વમાં
પ
નગર બહાર પધારવાના સમાચાર સાંભળ્યા. તે ભગવાનને વંદના કરવા જવાને તૈયાર થયેા. પરિવારજનાએ આના ઇન્કાર કર્યાં. અર્જુનના ભયંકર ભય ખતાવવામાં આળ્યેા પણ તે જરાયે વિચલિત થા નહીં. નગરનાં દ્વાર ખાલાવીને તે બહાર નીકÄ. જીવનની અપેક્ષાએ સુદર્શનને પ્રભુનાં દર્શન વધુ પ્રિય હતાં. અર્જુનના એને જરાયે ભય ન હતા. અભય મનીને તે ધીર મંદ ગતિથી આગળ વધી રહ્યો હતા. દૂરથી અર્જુને સુદર્શનન આ પ્રમાણે આવતા જોયા, તે એ ખાજુ ચાહ્યા. સુદર્શન અર્જુનને પોતાની તરફ આવતે ોઈ, સાગારી સંથારા કરીને ધ્યાનમુદ્રામાં ઊભા રહી ગયા. અર્જુને મુદ્ગર ઘુમાવીને શેઠને પડકાર કર્યાં, પર`તુ સુદર્શન તા ધ્યાનસ્થ હતા.
એક બાજુ હિંસાની આસુરી શક્તિ હતી, તેા ખીજી ખાજુ અહિંસાની દૈવીશક્તિ હતી. કેટલીક ક્ષણા સુધી ખન્નેમાં સંઘર્ષ ચાલ્યે. અન્તમાં દૈવીશક્તિની સામે આસુરીશક્તિ પરાજીત થઈ ગઈ. યક્ષ સુદર્શનના આધ્યાત્મિક તેજને સહન કરી શકયો નહીં. તે અર્જુનના શરીરમાંથી નીકળી ગયા. તે ધખાક કરીને મૂર્છા ખાઈ નીચે પડી ગયેા. ધ્યાનથી નિવૃત્ત થઈ સુદર્શને એને પ્રતિષેધ આપ્યું. આપ ભગવાનનાં દર્શન માટે જઈ રહ્યા છે, તે શું હું આવી ન શકું. શું મને દર્શનનેા અધિકાર નથી? અર્જુને આશાભરી આંખેાથી સુદન તરફ જોયું.
કેમ નહીં, અવશ્ય આવી શકે છે, ત્યાં આગળ કોઇને માટે પણ પ્રવેશ ખંધ નથી. અપવિત્ર પણ ત્યાં પવિત્ર થઈ જાય છે. અર્જુનનું મન આનંદથી ઊછળી પડયું. અપવિત્રમાંથી પવિત્ર બનવા હું અવશ્ય આવીશ. સુદર્શન અને પેાતાની સાથે ભગવાન મહાવીરની સેવામાં લઈ ગયેા. ભગવાનના ઉપદેશ સાંભળીને અર્જુન સાધુ ખની ગયા. વખતેાવખત તપશ્ચર્યા કરવા લાગ્યું. પારણાના દિવસે જ્યારે અર્જુન અનગાર રાજગૃહમાં ભિક્ષા માગવા આવત ત્યારે લેાકા એને ટોણા મારતા, ભટ્સ ના કરતા એના પર ગાળાના વરસાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org