________________
વારાણસી અને એના પરિપાર્વમાં
પ૭૧
ચુલ્લશતકની સાથે જ અન્ય ઘણી વ્યક્તિઓએ શ્રાવકવત ગ્રહણ કર્યું.
ભગવાન રાજગૃહમાં આલભિયાથી વિહાર કરી ભગવાન રાજગૃહ પધાર્યા. આ સમયે ભગવાનને ઉપદેશ સાંભળી મંકાતી, કિંકમ, અર્જુન અને કાશ્યપે દીક્ષા ગ્રહણ કરી. જેનું વર્ણન અન્નકૃત દશાંગમાં આ પ્રમાણે છે.
મંકાતીની દીક્ષા ગાથાપતિ મંકાતી રાજગૃહ નગરનો નિવાસી હતો. ભગવાનને ઉપદેશ સાંભળી તે પિતાના પુત્રને ગૃહને ભાર સોંપી ભગવાન પાસે સાધુ બન્યું. તેણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. વળી તેણે ગુણરત્ન-સંવત્સર તપ કર્યું. તે પછી એને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. સેલ વર્ષ સુધી સંયમ પાળીને વિપુલ પર્વત પર પાદપપગમન પર સંથાર કરી તે સિદ્ધ થ.૮
કિંકમની દીક્ષા કિંક્રમ પણ રાજગૃહ નગરને નિવાસી હતો. ભગવાનનું પ્રવચન સાંભળી તેણે દીક્ષા લીધી. પછીથી એણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને વિવિધ પ્રકારનું તપ પણ કર્યું. છેવટે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી વિપુલપર્વત પર પાદપેપગમન પર સંથારે કરી, તે સિદ્ધ થયેલ
અજુનમાલીની દીક્ષા રાજગૃહમાં અર્જુન નામનો એક માળી હતે. બધુમતી એની. પત્ની હતી તે સુંદર અને રૂપવતી હતી. રાજગૃહની બહાર અર્જુનમાલને એક ફૂલને બગીચે હતા. બગીચાની વચ્ચે મુદ્ગરપાણિ ૮ અન્નકૃતદશાંગ, વર્ગ ૬, ૮, ૨ ૯ અન્નકૃતદશાંગ વર્ગ ૬, અ. ૨
Jạin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org